ભારતે શરૂ કરી દુનિયાની સૌથી મોટી ડીલ .જાણો શું ખરીદવા જઈ રહ્યું છે ભારત??

Share post

ભારતીય વાયુસેનામાં જુના પડી રહેલા વિમાનોની જગ્યાએ નવા વિમાનો ખરીદવાની પ્રક્રિયાની શરૂઆત કરી દીધી છે. આ ડીલ અંતર્ગત વાયુ સેના માટે 114 મલ્ટી લોડ  લડાકૂ વિમાન ખરીદવામાં આવશે.આ ફક્ત ભારત જ નહીં પરંતુ દુનિયાનું સૌથી મોટો સુરક્ષાનું સોદો છે.

આ રક્ષા સોદાની કિંમત 15 બિલિયન ડોલરથી વધારે છે. આ સોદા માટે અમેરિકાની બોઈંગ અને લોક હીડ માર્ટિન, સ્વીડનની સાબ, ફ્રાન્સની દસલ્ટ સહિત બીજી ઘણી વૈશ્વિક રક્ષા કંપનીઓના પ્રમુખ દાવેદાર છે. વિમાનો ના નિર્માણ માટે જરૂરી પાર્ટ ઓછામાં ઓછા ૮૫ ટકા ભાગ નું નિર્માણ ભારતમાં જ થશે.
ભારતીય વાયુસેનામાં mig-21 વિમાનોનો બેચ જૂનો થઈ ગયો છે. વારંવાર દુર્ઘટનાગ્રસ્ત થવાને કારણે તેને ફલયિંગ કોફીન કહેવામાં આવી રહ્યું છે. આમાંથી કેટલાક વિમાનોને ઇલેક્ટ્રોનિક વાર પ્લેયર સિસ્ટમ ને અપડેટ કરવામાં આવી છે જેનાથી તેને મીગ 21 બાઈસન નામ આપવામાં આવ્યું છે. ઓપન આ વીમાનો કામ ચલાવવા લાયક નથી.

બાલાકોટ એર સ્ટ્રાઈક પછી 27 ફેબ્રુઆરીએ થયેલા ડોગ ફાઇટ માં આવા જ મિગ 21 બાઈસન વિમાનમાં સવાર કીંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનના એફ એમ ને પાડી દીધું હતું. જોકે બાદમાં તેમનું વિમાન પણ દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.

રક્ષા રાજ્યમંત્રી શ્રીપદ નાય કે સંસદમાં જણાવ્યું કે આ સોદા માટે પ્રારંભિક ગોલી નું મૂલ્યાંકન અને વાયુસેનાની જરૂરિયાતોને અંતિમ રૂપ આપવાનું કામ શરૂ થઈ ગયું છે. મંત્રાલય આ પ્રક્રિયાને લીલીઝંડી આપી દીધી છે . ભારતીય વાયુ સેના અને નૌસેનાને 400 સિંગલ અને ડબલ એન્જિન વાળા લડાકુ વિમાન ની જરૂરત છે.

આ સોદાને મેળવવા માટે બોઈંગ એ પોતાના એફ 18 ફાઈટર જેટ ને ભારત સામે રજૂ કર્યું છે. જેના માટે તેમણે હિંદુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ અને મહિન્દ્રા ડિફેન્સ લિમિટેડને ભાગીદાર તરીકે પસંદ કર્યા છે. લોકહીડ માર્ટિન એ પોતાના f21 ફાઈટર જેટ ને ટાટા ગ્રુપ સાથે જ્યારે સાબ ગ્રુપે પોતાના ગ્રીપીન જેટ ને ગૌતમ અદાણી સાથે મળીને બનાવવાની રજૂઆત કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post