જાણો ભારતની આ મહિલાઓ વિષે: જેમણે કર્યું શૂન્ય માંથી સર્જન, જાણો વધુ

ભારતનો ઇતિહાસ એ મહિલાઓ થી ભરેલો છે. કે જેમાં સ્ત્રી પુરુષ મર્યાદા ને મટાડવા માટે ખૂબ જ મહેનત કરી છે. રાજનીતિ, કલા,વિજ્ઞાન જેવા દરેક ક્ષેત્રોમાં મહિલાઓ આગળ જોવા મળી છે. થોડી કરતી મહિલાઓના વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. જે પોતે પોતાના ક્ષેત્રમાં આગળ રહી ચૂકી હોય.
1. મધર ટેરેસા
મધર ટેરેસાનો જન્મ 26મી ઓગસ્ટ ૧૯૧૦ મા યુગૉલાવીયા ના સ્પેજા નગરમાં થયો હતો. મધર ટેરેસા એક કેથોલિક હતા. જેમણે 1948માં ભારતની નાગરિકતા લીધેલી છે. તેમણે ગરીબ અને રોગીઓની દેખભાળ માટે મિશનરિઝ ઓફ ચૅરિટિ ની સ્થાપના કરી હતી. જે તમને પોતાના જીવનકાળ દરમિયાન 123 દેશોમાં ફેલાયેલી હતી. 19980 સર્વોચ્ચ નાગરીક સન્માન ભારત રત્ન પણ આપ્યું હતું. 15 સપ્ટેમ્બર ૧૯૯૭ માં તેમનું મૃત્યુ પછી તેણે સંત તરીકે ની સમાધી આપી હતી.
2. મિતાલી રાજ
મિતાલીરાજ ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન હતી. ઓગણીસો નવ્વાણું માં વિચારીને એક દિવસ આંતરરાષ્ટ્રીય મેચમાં રમત ની શરૂઆત કરી હતી. જેમાં તેણે 114 રન બનાવ્યા છે. પેલી મહિલા ક્રિકેટર હતી જેણે આંતરરાષ્ટ્રીય એક દિવસ ની મેચમાં સાત વખત શતાબ્દી રન પુરા કર્યા હોય.
3. ઇન્દિરા ગાંધી
તેજલ નેહરુની પુત્રી ઇન્દિરા ગાંધીના નામ ભારતની પ્રથમ મહિલા પ્રધાનમંત્રી હતી. જાન્યુઆરી 1966 થી 1977 સુધી ભારતની પ્રધાનમંત્રી રહી ચૂકી છે. પછી જાન્યુઆરી 1980 થી 1984 સુધી પ્રધાનમંત્રી રહી ચૂકી છે. ૩૧ ઓક્ટોબર ૧૯૮૪ મહેન્દ્રસિંહ અને સતવંત સિંહના તેમના રક્ષકોએ તેમને ગોળી મારી દીધી.
4. કિરણ બેદી
ભારતીય પોલિસ પ્રથમ વરિષ્ઠ મહિલા અધિકારી નામ ક્યાં બેઠી છે. તે દિલ્હીમાં ખુફિયા પોલીસ આયુક્ત ની પડદા પાછળ પણ કામ કરી ચૂકી છે. તેમણે 1972માં પોલીસ અધિકારી રૂપમાં કાર્ય કરવાનું શરૂ કર્યું. અને 2007માં સેવા નિવૃત્તિ લઇ લીધી હતી. લોકપ્રિય ટીવી શો આપકી કચેરીમાં પણ તે રહી ચૂકી છે. વર્તમાન સમયમાં તે પુન્દુચેરી માં ઉપરાજ્યપાલ છે.
5. અરુણિમા સિન્હા
સિંહા રાષ્ટ્રીય સ્તર પર પહેલા બોલિવુડ ખેલાડી હતી. 12 એપ્રિલ 2011 માં લખનઉ થી દિલ્હી જતા સમયે થોડાક અપરાધીઓ ટ્રેન નીચે ફેકી દીધી. જેના કારણે તે પોતાનો દાવો પણ કોઈ ચૂકી હતી પરંતુ તેણે હાર માની નહીં તે એવરેસ્ટ શિખર પણ એક પગ ઉપર ચડવા વાળી પ્રથમ ભારતીય દિવ્યાંગ મહિલા બની ચૂકી છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…