આ પીણું પીવાથી રાતોરાત થઇ રહ્યો છે વજનમાં ઘટાડો- લોકોને મળી રહ્યું છે સારું પરિણામ

Share post

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. ઘણાં લોકોનાં શરીર વધુ પડતું ખાવાથી જ વધુ પડતું મોટું થઈ જતું હોય છે. આવાં લોકોની માટે અમે આજ આપની માટે એક ઉપાય લાવ્યાં છીએ. આ ઉપાયની મદદથી આપ ઘરે બેઠાં જ આપનાં શરીરને ઘટાડી શકશો.

આવાં સમયમાં જ્યારે આપણે ઘરમાંથી બહાર નીકળીએ તેમજ ખાવાનું ખાવા માટેનો લાંબો સમય થઇ ગયો છે, ત્યારે આપણે વજન ઘટાડવાની જગ્યાએ વધારીએ છીએ. કેટલાંક લોકો પ્રશ્ન કરે છે, કે ઘરે બેઠાં જ ક્રેવિંગ પર કંટ્રોલ કેવી રીતે રાખી શકાય. જો, આપ જિમમાં ગયા વિના જ  થોડાંક અંશે આપનું વજન તેમજ ચરબીને ઓછી કરવા માંગો છો, તો આજે જ અમે આપને એક ડ્રિંક વિશે જણાવવા માટે જઇ રહ્યા છીએ જેનાંથી આપ આપનું વજનને ઘટાડી શકો છો.

આ ડ્રિંકમાં સૌથી વધુ અગત્યની તેમજ જરૂરી વસ્તુ છે – ગોળ તથા લીંબુ. આ બંને વસ્તુને તમામ ભારતીય રસોઇમાં સરળતાથી જ મળી જશે. ગોળ તથા લીંબુમાં જુદાં-જુદાં તત્વ રહેલા છે. જે શરીરને ખુબ જ લાભ પણ પહોંચાડે છે. ભોજન કર્યાં પછી ગોળને આપની ડાયેટમાં સામેલ કરવાથી આપનાં શરીરનું મેટાબોલિજ્મ પણ ખુબ જ વધે છે.

આનાથી તમારા પેટની ચરબી પણ ખુબ જ ઝડપથી ઓછી થઇ જશે. તેની સાથે જ લીંબુનું પાણી અથવા તો લીંબુનો રસ પણ ચામડી માટે કોઇ ચમત્કારથી ઓછો નથી. શરીરમાં રહેલ ગંદકી તથા ટોક્સિનને કાઢીને તે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.

જ્યારે આ બે વસ્તુનું મિશ્રણ કરીને તેનું સેવન કરવામાં આવે તો આપનાં શરીરમાં વિટામીન – C  તેમજ પાણી બંને જ મળે છે. તેમાં જિંક તેમજ એન્ટી-ઓક્સીડેન્ટ્સનાં ગુણ પણ રહેલાં છે. ખાંડની જગ્યાએ ગોળ ખાવો એ ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.

તેનાંથી કેલરી કાઉન્ટ પણ ખુબ જ ઘટે છે તથા ગોળ એ રોગ-પ્રતિકારક શક્તિને વધારવામાં પણ મદદરૂપ થાય છે. ગોળ તથા લીંબુ પાણીનું સેવન કરવાથી આપનું પાચનતંત્ર પણ ઘણું સારું રહે છે તેમજ શ્વસન તંત્ર પણ ખુબ જ સ્વસ્છ રહે છે.

આ ડ્રિંકને બનાવવાં માટે તમે નવશેકા પાણીમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો તેમજ ગોળનો નાનો ટૂકડો સાથે જ લો. આ ત્રણેય સામગ્રીને એક ચમચીની મદદથી બરાબર ભેળવી લો. હવે, એને ત્યા સુધી મિક્સ કરો કે જ્યાં સુધીમાં તે પાણીમાં ગોળ સંપૂર્ણ રીતે મિક્સ ન થઇ જાય. ત્યારબાદ પાણી પીવા માટે તૈયાર છે, આ પાણી રોજ સવારે ખાલી પેટે પીવાથી ખુબ જ ફાયદો થશે. વધી રહેલ તાપમાનમાં આ ડ્રિંકમાં આપ ફુદીનો પણ ઉમેરી શકો છો, જેનાંથી પેટમાં પણ ઘણી ઠંડક મળશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post