જો વારંવાર આ ભૂલ કરશો તો લક્ષ્મી માતા થઇ જશે નારાજ, જીવનમાં ક્યારેય સુખી નહિ થાવ!

ઘણા લોકોનાં જીવનમાં કંઈકને કંઈક મુશ્કેલી આવતી જ હોય છે પણ જયારે આર્થિક મુશ્કેલી આવે છે તે સમયે વ્યક્તિ પોતે હારી જાય છે. અલગ અલગ પ્રકારનાં ઉપાય અપનાવે તેમ છતાં તેમની મુશ્કેલી દુર નથી થતી. જો તમે પણ આર્થિક મુશ્કેલીથી પરેશાન છો તો જરૂરી છે કે, તમારે તમારી આદતોને સુધારવી જરૂરી છે. કેમ કે, જાણતા કે અજાણતા તમે ઘણી એવી ભૂલ કરી બેસો છો જેનાં લીધે માં લક્ષ્મી તમારાથી નાખુશ થઇ જાય છે. તો ચાલો તમને જણાવી દઈએ કે, ક્યાં પ્રકારની ભૂલો ન કરવી જોઈએ.
જો તમે રાતે સુવાના સમયે રાતનાં એઠા વાસણ રહેવા દો છો તેમજ તેને સવારે ઉઠીને સાફ કરો છો તો આ આદતને બહુ જ જલ્દી બદલી નાખવી જોઈએ. આ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી ટકતી નથી. તેથી રાત્રીનાં વાસણ રાતે જ સાફ કરવા જોઈએ. તેને સવાર સુધી પડ્યા રાખવા ન જોઈએ.
જો તમને નખને ચાવવાની કે દાંતથી નખને કાપવાની ટેવ હોય તો એ પણ લક્ષ્મી માટે અશુભ માનવામાં આવે છે. આ કરવાથી આપણું શરીર કાયમ ગંદુ જ રહે છે. જેનાંથી માં લક્ષ્મીજી નાખુશ થઇ જાય છે. જેના લીધે નખ કાપવા માટે નેઈલ કટરનો જ ઉપયોગ કરવો જરૂરી છે ક્યારેય પણ દાંતથી નખ કાપવા ન જોઈએ.
જે ઘરમાં સુર્યાસ્ત બાદ કચરો કાઢવામાં આવે છે એ ઘરમાં કયારેય માં લક્ષ્મીજી રહેવાનું પસંદ કરતા નથી. જેથી એ વાત અંગેનું ખાસ ધ્યાન રાખવું કે, કાયમ સુર્યાસ્ત અગાઉ કચરો કાઢી લેવો જોઈએ. જો તમે લોકો તૂટેલા દાતિયા વડે વાળને ઓળો છો તો એ લક્ષ્મી માટે અશુભ માનવામાં આવે છે. આ વાત આમ જોતા સાધારણ લાગે છે તેમજ મોટા ભાગનાં લોકો તેને નજર અંદાજ કરતા કરે છે. પણ આ વાતનું બહુ ધ્યાન રાખવાથી ઘરમાં અશુભ થતું અટકાવી શકાય છે.
રાત્રીના સમયે જો કોઈ વ્યક્તિ પગ ધોયા વગર સુઈ જાય છે કે ભીના પગે સુઈ જાય છે તો એ પણ લક્ષ્મી માટે અશુભ માનવામાં આવે છે. તેથી કોઈ દિવસ રાતે પગ ધોયા વગર સુવું ન જોઈએ. આ કરવાથી માં લક્ષ્મીજીનાં આશીર્વાદ કાયમ આપણા ઉપર બની રહે છે તેમજ તમારા ઘરમાં ધન પણ આવે છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…