જો માથામાં ટાલ પડી હોય તો અજમાવો આ નાનકડો ઘરેલું ઉપાય, એક જ અઠવાડિયામાં મળશે 101 ટકા પરિણામ

Share post

વાતાવરણના પ્રદૂષણ અને આધુનિક જીવનશૈલીના કારણે શરીરમાં પણ કેટલાક ફેરફારો થતા હોય છે. તેની અસર સૌથી વધારે ત્વચા અને વાળ પર થતી જોવા મળે છે. તેમાં પણ જો વાળ ખરવાની શરૂઆત થઈ ગઈ હોય તો થોડા જ મહિનામાં માથા પર ટાલ દેખાવાની શરૂઆત થઇ જાય છે. જો એકવાર માથા પર ટાલ પડી જાય પછી તેના પર વાળ ઉગતા નથી તેવી ફરિયાદ લોકોને રહેતી હોય છે, પરંતુ એવું નથી કે ટાલ પર ફરીથી વાળ ન ઉગી શકે. ટાલ પર વાળ ઉગાડવા એ પણ શક્ય છે.

સામાન્ય રીતે માણસના લગભગ ૫૦ થી ૧૦૦ વાળ દરરોજ ખરતા હોય છે, જો આના કરતાં વધુ વાળ ખરતા હોય તો એ ચિંતાજનક કહી શકાય છે. ક્યારેક એમ પણ જોવા મળે છે કે વાળ આછા થવા લાગે અને એક અથવા અધિક જગ્યા પર ટાલ પડી જાય છે. વાળ ખરવાનાં ઘણાં બધાં અલગ-અલગ કારણો હોય શકે છે. વિજ્ઞાનના આધાર પર વાળ ખરવાના કેટલાય પ્રકાર આવે છે.

પરંતુ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે, આ સમસ્યા શા માટે થાય છે? કોઈ વ્યક્તિના માથાના વાળ ખરવા પાછળ ઘણા બધા કારણો હોઈ શકે છે, પછી તે છોકરી હોય કે છોકરો. કેટલાકને આનુવંશિક હોય છે અથવા તો કેટલાક ખોરાક અને સ્થળ પ્રમાણે આવી સમસ્યાઓ થતી હોય છે. જો તમે પોષ્ટિક ખોરાક ન ખાતા હોય, જેનો અર્થ એ થાય છે કે વિટામિન્સ અને પૂરતા પ્રમાણમાં પોષકતત્વો નથી મળતા, તેથી વાળ ખરવા લાગે છે.

નિષ્ણાતોના મતે વાળ ખરવાની સમસ્યા પાછળ ઘણાં કારણો હોઈ શકે છે તેમાંથી તણાવગ્રસ્ત ગર્ભાવસ્થા અથવા તો શરીરનું વજન ઓછું થાય એવું આજે દરેક વ્યક્તિ ઈચ્છે છે, કે તેના વાળ સુંદર અને જાડા હોવા જોઈએ પરંતુ દરેકની ઇચ્છા પુરી થતી નથી. પરંતુ આજકાલ દરેક વ્યક્તિ સાથે વાળ ખરવાની સમસ્યાને કારણે વ્યક્તિ જુવાન હોવા છતાં પણ વૃદ્ધ દેખાવા લાગે છે. માથા પર ટાલ દેખાવી એ ખૂબ ચિંતાનો વિષય છે.

હાલમાં વાળ ખરવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે તેમ છતાં લોકો તેને રોકવા માટે કોઈ પ્રયત્નો કરતા નથી. કેટલાક લોકો જુદા જુદા પ્રકારની દવાઓં પણ લેતા હોય છે. જેથી તેમના વાળ ખરતા બંધ થઇ શકે. દવા લીધા પછી વાળ પણ વાળ ખરતા બંધ થતા નથી.આમ થતું અટકાવવા માટે ઘરેલું ઉપાય અપનાવો.

જરૂરી સામગ્રી:
ઓલિવ તેલ 1 ચમચી
મધ 1 ચમચી
તજ એક ચમચી

સૌ પ્રથમ જરૂરિયાત મુજબ ઓલિવ તેલ ગરમ કરો અને તેમાં 1 ચમચી મધ અને 1 ચમચી તજ ઉમેરો. તેને બરાબર મિક્ષ કરો. ત્યારબાદ મળતા મિશ્રણથી તમારા માથામાં માલિશ કરો અને તેને લગાવ્યા બાદ 15 મિનિટ માટે રાખી દો. આ ઘરેલુ ઉપાયને 3 દિવસ માટે અજમાવો અને તમે જોશો કે તમારા વાળ મૂળમાંથી ફરી વધવા લાગશે અને ધીમે ધીમે ટાલ પડવાનું બંધ થઇ જશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…