જો તમારે પણ કોરોનાથી બચવું હોય તો માટલાનું પાણી પીવા લાગો- જાણો કેવી રીતે બચાવશે વાયરસથી?

Share post

હાલ કોરોના વાયરસે દુનિયાને પોતાના શરણે જુકાવી દીધી છે. આજે કોરોના વાયરસના કારણે અસંખ્ય લોકો કોરોનાથી પીડાઈ રહ્યા છે અને લાખો લોકોના કોરોનાથી મૃત્યુ પામ્યા છે. આવા સમયે લોકો કોરોનાથી બચવાના ઉપાયો શોધી રહ્યા છે. પરતું વિશ્વના કોઈ પણ ડોક્ટર કે વૈજ્ઞાનિકને કોરોનાની દવા કે રશી મળી નથી. પણ તેમ છતાં અપને અમુક વસ્તુનું ધ્યાન રાખીએ તો આપણે પણ કોરોનાથી વાચી શકીએ છીએ. જેમકે કોરોના પહેલા આપડે દરેક સાવચેતી રાખીએ તો આપણને કોરોના થવાની સંભાવના રહેતી જ નથી.

તો અહિયાં જો માટલાનું પાણી પીએ તો પણ આપણે કોરોના સામે લડી શકીએ છીએ. કારણ કે આપણે હંમેશા ફ્રીજનું પાણી પિતા હોય તો આપણને શરદી, ઉધરસ અને ગાળામાં દુધાવો થઇ શકે છે. અને આ તમામ લક્ષણો કોરોનાના પ્રાથમિક લક્ષણો છે, જો આપણે પહેલેથી જ આ વાતનું ધ્યાન રાખીએ તો આપણે કોરોનાથી સુરક્ષિત રહી શકીએ છીએ.

માટલાનું પાણી પીવાના અન્ય ફાયદા:-

1.માટલાનું પાણી દમના પેશન્ટ માટે ફાયદાકારક છે.

2.માટલાનું પાણી લકવાના પેશન્ટ માટે ફાયદાકારક છે.

3.માટલાનું પાણી પીવાથી એસિડિટી થતી નથી.

4.માટલાનું પાણી પીવાથી કફ કે શરદી થતી નથી.

5.માટલાનું પાણી પીવાથી હૃદય તંદુરસ્ત અને સ્વસ્થ રહે છે.

6.માટીના વાસણોમાં રાખેલુ પાણી પીવાથી સ્કીન સંબંધિત અનેક તકલીફો દૂર થઈ જાય છે. તે ચહેરા પર ફોલ્લા, મોઢામાં છાલા, પિંપલ્સ અને અન્ય ત્વચા સંબંધી અન્ય રોગોને તમારાથી દૂર રાખે છે. તેમાં રાખેલુ પાણી પીવાથી તમારી ત્વચા ચમકવા લાગશે.

7.માટલાનું પાણી ગેસની સમસ્યાઓમાંથી મુક્તિ અપાવવાનું કામ કરે છે. તેથી જો કોઈને એસિડિટી સંબંધી તકલીફ હોય તો આવામાં માટીનું પાણી તેઓ માટે ફાયદાકારક સાબિત થાય છે. સાથે જ પાચન પ્રક્રિયા પણ સારી ચાલે છે.

8.માટલાનું પાણી બ્લડ પ્રેશરને પણ નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે. તે બેડ કોલેસ્ટ્રોલની માત્રાને પણ ઓછું કરે છે અને હાર્ટ એેટેકની શક્યતાઓને પણ તમારા દૂર રાખે છે.

9.માટીમાં એન્ટી-ઈન્ફ્લેમેટરી ગુણ હોવાને કારણે તે શરીરમાં દર્દ, સોજા જેવી સમસ્યાઓને આવવા દેતુ નથી. એટલુ જ નહિ, આર્થરાઈટિસ બીમારીમાં પણ લાભકારી માનવામાં આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post