શું તમારે પણ નાની ઉંમરે સફેદ વાળ આવી ગયા છે, તો આ કુદરતી ઉપચારથી મેળવો કાયમી છુટકારો

Share post

વધતી ઉંમર સાથે વાળ સફેદ થવા સામાન્ય વાત છે, પણ આજકાલ ઘણા લોકો નાની ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યાનો સામનો કરતા હોય છે. જાણકાર મુજબ આપણા વાળનો કાળો રંગ મેલેનીન નામના પીગમેંટ ને કારણે થાય છે. તે પીગમેંટ વાળના મૂળના સેલ્સમાં મળી આવે છે. જયારે મેલનીન બનવાનું બંધ થઇ જાય છે કે ઓછું બનવા લાગે છે, તો વાળ સફેદ થવા લાગે છે. આં તકલીફને આપણે થોડા ઘરેલું ઉપાય અજમાવીને નિયંત્રણ કરી શકીએ છીએ. આયુર્વેદના જાણકારો જણાવી રહ્યા છે એક એવા ઘરેલું નુસખા જે અજમાવવાથી સફેદ વાળને કાળા કરી શકાય છે.

એક કપ ડ્રાય હેંદી, 1 ચમચી ગ્રાઉન્ડ કોફી પાઉડર, દહીં 1 ચમચી, લીંબુનો રસ 1 ચમચી, બ્રાહ્મી હર્બ પાવડર 1 ચમચી, આમળા પાવડર 1 ચમચી અને સૂકા ફુદીનો પાવડર 1 ચમચી. આ વસ્તુઓનો ઉપયોગ 15 દિવસમાં માત્ર એક વખત જ કરવો જોઈએ.

ઉપર જણાવેલી દરેક વસ્તુને પૂરતા પ્રમાણમાં પાણીથી પલાળી દો અને બે કલાક માટે મુકી રાખો. પાણી ખૂબ જ ઓછું લેવું જેના કારણે આપણે બનાવેલી પેસ્ટ જાડી રહે. જેથી તે વાળમાં રહે. જો વાળ રંગીન થવા ન દેવો હોય તો કોફી અને બ્રાહ્મી હર્બ પાવડર આ પેસ્ટ માંથી કાઢી નાખો. થોડા કલાકો સુધી પાણીમાં ઓગળ્યા પછી આ પેસ્ટને ખોપરી ઉપરની ચામડીમાં ખૂબ જ સારી રીતે મૂળમાં લગાવો અને એક કલાક સુકાવા દો.

આ પછી વાળને પાણીથી ધોઈ લો. વાળને પણ પ્રકારના સાબુથી ન ધોવા જોઈએ. ખેતર અથવા જમીનની ચોખ્ખી માટીને પાણીમાં ઓગાળીને તે પાણીને સ્વચ્છ કપડાં વડે ગાળી લેવું જોઈએ. અને ત્યારબાદ આ ગાળેલા પાણી વડે વાળ ધોવા જોઈએ. આ માટીવાળા પાણીથી વાળ ધોવાથી વાળ ખૂબ જ મજબૂત બને છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post