જો દહીં વધારે ખાટું થઇ ગયું હોય તો કરો આ કામ- ખટાસ થઇ જશે દુર

Share post

ઘણાં લોકોને રોજ દહીં ખાવાની ટેવ હોય છે. ઘણાં તો રોજ જમવામાં જ 1 વાટકી દહી ખાઈ જાય છે. આ ટેવ કેળવવાથી એટલો ફાયદો તો થાય છે, કે તમે સપનામાં પણ વિચારી નહિ શકો. દહીંમાં ઘણાં જ સારા બૅક્ટીરિયા હોય છે, કે જે શરીરમાં હાજર ઘણાં સૂક્ષ્મજીવોની સામે લડીને પ્રતિરક્ષણ પ્રણાલીને મજબૂત કરે છે. જો, કે દહીંનાં ઘણાં છુપાયેલાં લાભો છે, કે જે દહીં ખાનારાઓને ખબર જ હોવી જોઇએ.

પછી ભલેને નાસ્તામાં પરોઠા સાથે હોય કે બપોરે છાશ બનાવીને, ભારતીય ભોજનમાં દહીં ખુબ જ લોકપ્રિય છે. દહીંનો હળવો પણ ખાટો સ્વાદ સૌને પોતાનું મનગમતુ બનાવી દે છે. દહીં એ ફક્ત આપનાં ભોજનનો ટેસ્ટ જ નથી વધારતો, પણ આપનાં આરોગ્યને પણ ખુબ  ફાયદાઓ પહોંચાડે છે. ચાલો, જાણીએ કે દહીં ખાવાથી આપણા આરોગ્યને કયા-કયા ફાયદાઓ થતાં હોય છે.

દહીંને ખાવાથી સ્વાસ્થ્યને ખુબ જ ફાયદા થાય છે, અને તેની સિવાય દહીંને ખાવામાં ભેળવીને ખાવાથી ખાવાનો સ્વાદ પણ વધી જતો હોય છે. પણ ઘણી વાર દહીં ખાટું પડી જાય છે, અને તે ખાવું ખૂબ જ મુશ્કેલ બની જાય છે, તેવામાં અમે આપને જણાવી દઇએ, કે કેવી રીતે દહીંમાંથી ખટાશને દૂર કરી શકાય છે. આવું કરવું ખૂબ જ સરળ છે.

દહીંમાંથી ખટાશ દૂર કરવાની ટિપ્સ
સૌ પ્રથમ ખાટા દહીંને 1 સુતરાઉ કપડામાં બાંધીને ધીરે-ધીરે બરાબર નીચવી દ્યો. એમાથી સપૂર્ણ રીતે પાણી નીતરી ગયાં પછી એટલે કે દહીંને કપડામાંથી કાઢીને 1 બાઉલમાં લઇ લો.અને હવે તેમા થોડું ઠંડુ દૂધ ઉમેરીને તેને બરાબર ભેળવી દો.

હવે, તેને ફ્રીઝમાં થોડીવાર રહેવા દો. જેનાંથી કોઇ તેને હાથ ન લગાડે.તૈયાર છે ટેસ્ટી દહીં. એની ઉપર આવેલ ખાટા પાણીને અલગથી કાઢી લેવું જોઇએ. જેનાંથી એમા ખટાશ નહીં રહે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post