શરીરની કોઈ પણ તકલીફ હોય, ગોળનું આવી રીતે સેવન કરવાથી થઇ જશે દુર- જાણો શું કહે છે રાજીવ દિક્ષિત

કફ ને શાંત રાખવા માટે ગોળ ખૂબ જ ફાયદાકારક છે. ગોળ એક દિવસના બાળકને પણ ખવડાવવામાં આવે છે. સફેદ ગોળ ક્યારે પણ ન ખાવો જોઈએ. ગોળ હંમેશા કથ્થાઈ રંગનો ખાવો જોઈએ અથવા તો કાળા રંગનો ખાવો જોઈએ.
દહીંમાં ગોળ મિક્સ કરીને પણ ખાઈ શકાય છે પરંતુ દૂધ માં ગોળ મિક્સ કરીને ક્યારેય પણ ન ખાવું જોઈએ.દૂધ પીધા પહેલા અથવા તો દૂધ પીધા પછી ગોળ ખાઈ શકાય છે. દહીંમાં ગોળ આવતાની સાથે જ દહીંના ગુણો સંપૂર્ણપણે નષ્ટ પામે છે.
ગોળ અને ગોળ થી બનેલી કોઈપણ ચીજ વસ્તુઓ ખાવાથી શરીરમાં પ્રસરેલું ઝેર ઓછું થાય છે. ગોળમાં આયરનની માત્રા વધુ હોય છે. ગોળમાં હિમોગ્લોબીન વધારવાની ક્ષમતા હોય છે તેથી ગોળનું દરરોજ સેવન કરવાથી ફાયદો થાય છે.
તલ ખાવાના પણ એટલા ફાયદા છે જેટલા ગોળ ખાવાના ફાયદા છે. એટલા માટે જ તલ અને ગોળ અવશ્ય ખાવું જોઈએ. બ્લડપ્રેશરના દર્દીઓને કંટ્રોલ કરવા માટે ગોળને તમારા ભોજનમાં સ્થાન આપી શકાય છે. હાઈ બીપીના પરેશાન લોકોને રોજ ગોળ આપવાની સલાહ આપે છે.
જે લોકોના હાડકા નબળા હોય તે લોકો માટે ગોળ અકસીર ઈલાજ છે. ગોળમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ હોય તે હાડકાને મજબૂત કરવામાં મદદ કરે છે. કહેવામાં આવે છે કે, ગોળ અને આદુને સેવન કરવાથી સાંધાના દુખાવામાં રાહત થાય છે.
ત્વચાને સાફ અને સ્વસ્થ રાખવા માટે ગોળનું સેવન કરવું જોઈએ. ત્વચાને સાફ રાખવામાં ગોળ અહમ ભૂમિકા ભજવે છે. ગોળ શરીરમાં ટોક્સિન બહાર કાઢવામાં મદદરૂપ થાય છે.
પેટની સમસ્યા વાળા લોકો માટે ગોળ એક આસાન અને ફાયદેમંદ ઉપાય છે. ગોળ ખાવાથી ગેસ અને પાચન ક્રિયાથી જોડાયેલી સમસ્યાને હલ કરવામાં લાભદાયી છે.
શિયાળાની સીઝનમાં અથવા શરદી થવા પર ગોળનો પ્રયોગ તમારા માટે અમૃત સમાન હશે. ચા અથવા દૂધ સાથે ગોળનો પ્રયોગ કરી શકાય છે.
જે લોકો બહુ કમજોર અને થકાવટ મહેસુસ કરતા હોય તે લોકો માટે ગોળનું સેવન અકસીર ઈલાજ છે. ગોળ શરીરના તાપમાનને નિયંત્રિત રાખવામાં પણ ઉપયોગી છે.
જે લોકોને પેટમાં ગેસની સમસ્યા હોય તે લોકો પ્રતિદિન એક ગ્લાસ દૂધ અથવા પાણી સાથે ગોળનું સેવન કરે તો પેટમાં ઠંડક થાય છે. રાતે અને બપોરે જમ્યા બાદ ગોળનું સેવન કરવાથી પાચનશક્તિ મજબૂત થાય છે.
અસ્થમા અને શ્વાસના રોગ માટે ગોળ અકસીર ઈલાજ છે. કાનમાં દર્દ થતું હોય તો ઘી સાથે ગોળનું સેવન કરવાથી દર્દની સમસ્યા દૂર થાય છે.
મહિલાઓના માસિક ધર્મમાં સમસ્યા થતી હોય તો તેમાં રાહત આપવા માટે ગોળ ઘણો ફાયદાકારક છે. આ દિવસોમાં ગોળનું સેવન બધી તકલીફમાં રાહત આપનારું છે.
જે લોકોની યાદશક્તિ ઓછી હોય તે લોકોએ નિયમિત સેવન કરવાથી યાદશક્તિ વધે છે. વજન ઓછું કરવા માટે પણ ગોળનો પ્રયોગ કરવામાં આવે છે.
જે લોકો વધુ પ્રદુષણ વાળા વિસ્તારમાં રહે છે તે લોકોએ પ્રતિદિન 100 ગ્રામ ગોળનું સેવન કરવું જોઈએ. 100 ગ્રામ ગોળનું સેવન કરવાથી પ્રદુષણથી થતા નુકસાનથી બચી શકાય છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…