શું તમને પણ ચક્કરની સાથે આંખે અંધારા આવી જાય છે? તો આ બીમારીને ભૂલથી પણ નજરઅંદાજ ન કરતા…

Share post

તમે કોઇ વસ્તુ ક્યાં મુકી હોય તે ભૂલી જાવ છો… તમે થોડા સમય પહેલા જે વાત કરી હતી તે તમને યાદ રહેતી નથી … તમને ચક્કર આવે છે અને કેટલીકવાર તો અંધારા પણ આવે છે… તો આ બધા લક્ષણો એ નસમાં કમજોરી આવવાના હોય છે.

જો તમે સ્વસ્થ રહેવા માંગતા હોવ તો તમારા નર્વસ સિસ્ટમને મજબૂત બનાવવી ખૂબ જ જરૂર છે, કારણ કે તમારા શરીરમાં રહેલી નસો સૌથી જરૂરી અંગ છે, જે આખા શરીરમાં લોહીનો પ્રસારાવ કરે છે. તે આખા શરીરમાં જુદા જુદા અંગોમાંથી પસાર થાય છે અને જ્યારે કોઈ અંગ નબળુ પડે છે, ત્યારે તેમા રહેલ નસોમાં પણ નબળાઇ આવવાનું પણ શરૂ થઇ જાય છે, જે ઘણા રોગોનું કારણ બની શકે છે, તેથી સમયસર સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

જાણો કેમ નસોમાં નબળાઇ કેમ આવે છે?
સૌ પ્રથમ નસોમાં પીડા અને સોજો પેદા થાય છે, એ કોષો પર ગાંઠોનો વિકાસ, ચેતાઓંનો ઝેરી પ્રભાવ અથવા તેમાં વધતા જતા દબાણના કારણે થાય છે. બીજું કારણ એ છે કે તમારા શરીરમાં પોષક્તત્વોનો અભાવ, તમને જીવનશૈલીની સમસ્યાઓ થતી હશે, જેવી કે નર્વસ સિસ્ટમની નબળાઇ, તથા ખોરાક અને પીણાંનો અભાવ હોય છે બેક્ટેરિયલ ઇન્ફેક્શન, વાયરસનો ચેપ અથવા દવાઓ કે જે નસો ને નુકસાન પહોંચાડે છે.

તે નબળાઇની સૌથી મોટી નિશાની છે. તેની સૌથી મોટી નિશાની એ યાદ શક્તિ ઓછી થવી અને ચક્કર આવવા છે. કારણ કે શરીરમાં લોહી યોગ્ય રીતે વહેતું ન હોય, જેના કારણે ઉઠતા-બેસતા આંખોની સામે અંધારા આવવા લાગે છે. ગંધ, જોવાની ક્ષમતા, સાંભળવાની ક્ષમતા, ચાખવાની અથવા સ્પર્શતાની ક્ષમતાએ નબળુ પાડવા માંડે છે. શરીરમાં સ્નાયુઓની નબળાઇ અને ધ્રુજારી આવે છે.જ્યારે નસોમાં નબળાઇ શરૂ થાય છે, ત્યારે દબાણને કારણે સાયટિકાની સમસ્યાઓ થઈ શકે છે. આ સમસ્યામાં, નસો ખેંચાય છે અને ત્યાં પીડા થાય છે જે હિપ્સ અને જાંઘની પાછળથી શરૂ થાય છે.

નસો એ નબળાઇ અને મલ્ટીપલ સ્ક્લેરોસિસનું કારણ બની શકે છે. એ રોગ કરોડરજ્જુ અને મગજને પણ અસર કરે છે. તે એક ઓટોમ્યૂનન રોગ છે.વ્યક્તિ બેલના લકવાગ્રસ્ત હોઈ શકે છે જેમાં ચહેરાની એક બાજુની નસોમાં સોજો આવી જાય છે. એમાં સ્નાયુઓને નબળા બનાવે છે.મગજની પેશીઓના ભાગ પર લોહી જમા થઇ જવાથી હુમલાની સમસ્યા થઈ શકે છે.

હવે જાણો કેવી રીતે આ નસોની નબળાઇ દૂર કરવી…
વિટામિન, મેગ્નેશિયમ, ઓમેગા-3 ફેટી એસિડ્સવાળી વસ્તુઓ પીઓ. સિંધવ મીઠુ સોજાને ઓછું કરે છે અને સ્નાયુઓ તેમજ નસોની વચ્ચે સંતુલન જાળવી રાખે છે. સિંધવ મીઠામાં મેગ્નેશ્યિમ અને સલ્ફેટ જેવા તત્વો પણ રહેલા હોય છે. ખારા મીઠાના પાણીથી નહાવાથી પણ નસો અને સ્નાયુઓની નબળાઇ દૂર થાય છે અને શરીરને સારી એવી તાજગી મળે છે. અશ્વગંધા અને કેમોમાઇલ-ટી ઔષધી પણ ફાયદાકારક છે. આહારમાં વધુ બદામ, લીલા શાકભાજી અને ફળો લેવા જોઈએ. તથા દૂધ પીવો. કસરત કરો, દોડો અને યોગ કરો. જેનાથી આ બીમારીથી છુટકારો મળી શકશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post