જો દિવાળીના દિવસે ગરોળી દેખાય તો જલ્દી કરો આ કામ, ધનની સાથે થશે આ મોટા-મોટા ફાયદા

Share post

થોડા દિવસો બાદ દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હાલમાં અમે આપની માટે એક ખુબ જ ઉપયોગી તેમજ લાભદાયક જાણકારી લઈને સામે આવી રહ્યાં છીએ. સામાન્ય રીતે એવું જોવામાં આવે છે  કે, દિવાળીનાં તહેવાર પર જ્યારે સાફ સફાઈ કરે છે તો કેટલાંક જીવ-જંતુ પણ ચાલ્યા જતાં હોય છે. તે જંતુમાંથી એક છે ગરોળી.

દીવાળી તથા ગરોળીને લઈ એક એવી માન્યતા રહેલી છે કે, જો દિવાળીના દિવસે તમને તમારા ઘરમાં ગરોળી દેખાઈ તો તમારા ઘરમાં લક્ષ્મીની વર્ષા થાય છે. ગરોળીના કોઈ ખાસ સમય પર જોવાનો અથવા તો ધરતી કે શરીર પર પડવાનું ભવિષ્યની શુભ-અશુભ ફળોને સંકેત આપે છે. જો ગરોળી શરીરના કોઈ ખાસ ભાગ પર પડી છે, એનાથી પણ ભવિષ્યની શુભ-અશુભતા સંકળાયેલ છે.

ગરોળી જો દિવાળીની રાત્રે દેખાઈ તો એને લક્ષ્મી માતાનું પ્રતીક માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે, ગરોળીના આવવાથી વર્ષો માટે તે ઘર સુખ તેમજ સમૃદ્ધિને પ્રાપ્ત કરે છે. જ્યારે પણ તમને ઘરની દિવાલ પર ગરોળી દેખાઈ તો તરત જ મંદિરમાં અથવા તો ભગવાનની મૂર્તિ પાસે રાખેલ ચોખાને લઈ એને ગરોળી પર છાંટી નાખો.

આવું કરવાથી મનની કોઈપણ ઈચ્છા મનમાં બોલવાંથી એ મનોકામના કરવી એ પૂર્ણ થઈ જાય. એવું માનવામાં આવે છે કે, ગરોળી એક પૂજનીય પ્રાણી છે તેમજ એનું પૂજન કરવાથી ધન સંબંધી સમસ્યાઓનો અંત આવે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post