આ બેન્ક આપી રહી છે વગર વ્યાજની લોન, આ રીતે મેળવો ફાયદો…

Share post

પોતાની જરૂરિયાત મુજબ બેન્કો પાસેથી આપણે લોન લઈએ છીએ. જેના પર આપણે ત્યાં જ આપીએ છીએ પરંતુ દેશની સૌથી મોટી બીજી પ્રાઇવેટ બેન્ક icici તમને લોન આપશે અને તે પણ વગર વ્યાજની. આ સુવિધા બેન્ક પોતાના ગ્રાહકોને આપી રહી છે.જેમાં એક નિશ્ચિત સીમા સમય માટે લોન આપવામાં આવી રહી છે અને તેના પર તમારે કોઈ વ્યાજ નહીં આપવું પડે. ઇન્ટરેસ્ટ ફ્રી લોન માટે તમારે બેંકની કેટલીક શરતોનું પાલન કરવું પડશે. તો આવો જાણીએ કઈ રીતે મળી રહી છે આ લોન..

વગર વ્યાજે મળશે લોન..
આઇસીઆઇસીઆઇ બેન્ક ની વેબસાઈટ ઉપર આપવામાં આવેલી જાણકારીઓ મુજબ બેંકના ગ્રાહકો માટે peletor એકાઉન્ટ દ્વારા વગર વ્યાજની લોન લઈ શકે છે. આ લોન એક ક્રેડિટ કાર્ડની જેમ જ કામ કરે છે જેમાં તમે પહેલા ખર્ચ કરો છો અને બાદમાં એક નિશ્ચિત સમયમાં તેને પછી ચૂકવો છો જેના પર તમને કોઈ વ્યાજ નથી આપવું પડતું. બેંક આ સુવિધા અંતર્ગત તમને 45 દિવસ માટે વગર વ્યાજની લોન આપે છે. તે લેટર અકાઉન્ટ અંતર્ગત 5000 થી 25 હજાર સુધીની રકમ તમે લઈ શકો છો. જોકે તમને કેટલી રકમ મળે છે તે તેના પર નિર્ભર છે કે તમે બેન્ક મુજબ કેટલી રકમ માટે યોગ્ય છું. તે તમારા ક્રેડિટ સ્કોર પર આધાર રાખે છે.

આઇસીઆઇસીઆઇ બેન્ક ની પે લેટર સુવિધા ઇન્ટરનેટ બેન્કિંગ, મોબાઇલ બેન્કિંગ અને પોકેટ વોલેટ ઉપર ઉપલબ્ધ છે. આ સુવિધા અનુસાર લેવામાં આવેલી રકમ સી તમે ક્રેડિટ કાર્ડ બીલ નું ચુકવણું કરી શકતા નથી અને તમે તેના દ્વારા ફોન પણ ટ્રાન્સફર કરી શકતા નથી.
બેન્ક ચાર્જ કરશે લેટ પેમેન્ટ ફી.

જોકે તમારે પે લેટર નીસુવિધામાં કોઈ વ્યાજ નથી આપવાનું હતું પરંતુ જો તમે આપવામાં આવેલી સમયમર્યાદામાં પૈસા પાછા નથી ચૂકવતા તો બેંક દ્વારા લેટ પેમેન્ટ ફી લેવામાં આવશે. અને આ ચાર જ તમારે ત્યાં સુધી ચૂકવવું પડશે જ્યાં સુધી તમે બેન્ક ને પૂરા પૈસા ન આપો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post