fbpx
Sat. Jul 20th, 2019

Tik Tok માં ફેમસ થવાની લાલચે ગુમાવ્યો જીવ, તેમ છતાં તેના ભાઈએ જે કર્યું તે જાણી તમે…

એક નદીમાં નહાતા સમયે મોબાઈલ એપ tiktok પર વીડિયો રેકોર્ડ કરી રહેલા બે યુવકોમાંથી એક યુવક સાથે દુઃખદ ઘટના બનાવી છે. આ ઘટનામાં મોબાઇલ એપ ફોર વિડીયો બનાવવા માટે નદીમાં પડેલા એક યુવકનું ડૂબી જવાથી મોત નિપજ્યું છે.

આ ઘટના હૈદરાબાદ મા બનેલી હોવાનું સામે આવ્યું છે. આ સમગ્ર ઘટના વિશે સાંભળીને તમે પણ હેરાન રહી જશો. આ ઘટના મોબાઇલ એપ tiktok લોકો સતત આગળ વધતા જોવા મળી રહ્યા છે. લોકો આ મોબાઇલ tik tok માં વિડીયો જોવાનો અને બનાવવા નું ખૂબ જ પસંદ કરે છે. તેવી જ રીતે બે યુવકો tiktok વીડિયો બનાવી રહ્યા હતા.

મોબાઇલ એપ ટીક ટોક માં વિડીયો બનાવવા માટે નદીમાં ઉતરેલ એક યુવક અલગ અલગ રીતે એક્શન કરી રહ્યો હતો. જ્યારે બીજો યુવક તેના સમગ્ર વિડીયો ઉતારી રહ્યો હતો. જેમાં નદીમાં ઉતરેલ યુવકનો ખુબજ દર્દનાક રીતે ડૂબી જવાથી મોત નીપજ્યું છે. આ યુવક હોવા છતાં પણ બીજો યુવક વિડીયો બનાવી રહ્યો હતો.

પોલીસનું કહેવું છે કે, એ યુવક મંગળવારે રાત્રે નદીમાં પાણીમાં tiktok માં વિડીયો બનાવવા માટે ઉતર્યો હતો. પરંતુ અચાનક તે ડૂબવા લાગ્યો અને ત્યાં જ તેનું મોત થયું હતું. એ યુવકનું નામ નરસિંહ જણાવવામાં આવ્યો છે. જેની ઉંમર માત્ર ૨૪ વર્ષની છે. એક પોલીસ અધિકારીનો કહેવું છે કે આ યુવકને નદીમાં તરતા આવડતું ન હતું. ત્યારબાદ વિડીયો બતાવો તો યુવક પણ તેને બચાવવા માટે અંદર પડે છે પરંતુ નરસિંહ નામનો યુવક મળતો નથી.

ત્યારબાદ

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…