fbpx
Wed. Dec 11th, 2019
Loading...

જાણો અલગ અલગ રાજ્યોમાં વસેલા પાટીદારોની ક્યા નામથી ઓળખાય છે, સારું લાગે તો શેર કરશો

દોસ્તો દેશભરમાં પાટીદારોની વસ્તી 27 કરોડ જેટલી છે. ગુજરાતમાં પાટીદારો પટેલ કણબી પાટીદાર વગેરે પ્રયોજનોથી બોલાવાઈ છે પરંતુ આજે અમે તમને દેશભરના પાટીદારો કયા નામથી ઓળખાય છે તેની વિશેષ જાણકારી આપીશું આ જાણકારી વધુ ને વધુ મિત્રો સુધી પહોંચાડીને શેર કરશો. ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ તથા ભારતના વિભિન્ન રાજ્યો અને વિશ્વના વિવિધ દેશોમાં પથરાયેલા પાટીદારો, પટેલો કે કણબીઓનું મૂળ વતન ગુજરાત નથી.

ગુજરાત…………પટેલ,પાટીદાર,કણબી

મહારાષ્ટ્ર………..પાટીલ,મરાઠા,કુણ્બી

રાજસ્થાન………ચોધરી, સીરવી, લોર, ખારી.

નાગવિદર્ભ……..કણવી, કણ્બી

ખાનદેશ…………લેવા કણબી, મરાઠ, દેશમુખ

કોકણ……. ..કુલવદી, કુલબી

(પ.મહારાષ્ટ્ર અને દ.મહારાષ્ટ્ર)

આધ્રપ્રદેશ……. રેડ્ડી, કાપુ, કુર્મી, કુલબી

ઉત્તર પ્રદેશ….. ..કુર્મી, કુશવાહા

બિહાર…… ..કુર્મી, કુશવાહા

મધ્યપ્રદેશ….. .સિધીયા, કરમી

પ.બંગાળ….. … મહંતો

કર્ણાટક.. . ..વકલીગ, કપ્પા, કુમ્મા, કુણબી

ઝારખંડ…. . ..કુડમી, કુડબી

બેલગામ.. . . …કુલમી, કુલબી, કણબી કાળે

ઉડિયા… .. . .કુર્મા

નીમ્બાડ…… ..નીમ્માડી, કણબી

માળવા… … ..માલવીયા, કુર્મી

આસામ. ….કુરમી, ચૌધરી, મહંતો

તેલુગુ… . . ..કાપુઓ, કુલબી, કુણમી

પંજાબ…. .કુર્મી

સૌરાષ્ટ્ર.. . ..કણબી, પટેલ

કોચીન. ..કુર્ડબી……

પોસ્ટ બાય:-….પોપટભાઇ પટેલ, ઘેલડા……

આપણે પાટીદારના ઈતિહાસને યશોગાથાની તદન નવી જ વિગતો જાણવા આ પેજને લાઇક કરીએ….

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

 

Loading...
Loading...