જાણો શું છે તાજમહેલ નું રહસ્ય? આજે પણ કેમ બંધ છે તાજમહેલના અમુક ઓરડા? જાણો અહીં

Share post

કેટલાક સિદ્ધાંતકારોનું એવું માનવું છે કે તાજમહેલના બેઝમેન્ટમાં જે ઓરડાઓ બનેલા છે તે માર્બલ થી બનેલા છે. જો કાર્બન ડાયોક્સાઇડ ની માત્રા વધારે થઈ જાય તો તે કેલ્શિયમ કાર્બોનેટ માં બદલાઈ જશે. કાર્બન ડાયોક્સાઇડ તેને પાઉડર નું રૂપ આપવા લાગશે .જેના કારણે દીવાલોને નુકસાન પહોંચી શકે છે.દીવાલોને નુકસાન ન પહોંચે એટલા માટે આ ઓરડાઓ ને બંધ જ રાખવામાં આવ્યા છે. ત્યાં સુધી કે અહીંયા લોકોના અવરજવર ઉપર પણ પ્રતિબંધ છે.
મુમતાજ મહેલમાં મુમતાઝ ના શરીર ને મમ્મી ના સ્વરૂપમાં તેઓ ઓરડામાં રાખવામાં આવ્યા છે.

કેટલાક ઇતિહાસકારો એવું પણ માનવું છે કે મુમતાઝનું શરીફ આજે પણ તે ઓરડામાં એ જ હાલતમાં દફન થયેલું છે જેવી તે મરવાથી પહેલા હતી. કહે છે કે મુમતાઝના શરીરની યુનાની ટેકનિકથી સંરક્ષિત કરવામાં આવ્યું છે.આ ટેકનિકનો ઉપયોગ એટલા માટે કરવામાં આવ્યો છે કેમકે ઇસ્લામ ધર્મમાં મૃત્યુ બાદ શરીરને કાપવું કે કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવું એ ધર્મના વિરુદ્ધ અને પ્રતિબંધિત છે. મુમતાઝના મૃત્યુ થયા બાદ તેના શરીરને ટીનના બીગ બોક્સ માં એવી જડીબુટ્ટીઓ સાથે રાખવામાં આવ્યું છે જે માંસ સડવા થી રોકે છે.

ઓરડા માં હિન્દુ મૂર્તિ અને વાસ્તુકલાનું મળી આવું.
1934માં દિલ્હીના એક નિવાસી દિવાલ ઉપર રહેલા એક કાણાં દ્વારા તાજમહેલના આવેલા એક ઓરડાની અંદર જોયું હતું. તેણે જોયું કે તેઓ ઓરડો સ્તંભ થી બનેલો એક બહુ મોટો રૂમ હતો. અને તે સ્તંભ હિંદુ દેવતા અને દેવીઓ ની મૂર્તિ થી ભરાયેલો હતો. તે વ્યક્તિ હોલ માં ભગવાન શિવની મૂર્તિ પણ જોઈ હતી. તે વ્યક્તિના અનુસાર તે રૂમમાં ઘણી બધી બારીઓ હતી જે સામાન્ય રીતે મોટા હિન્દુ મંદિરોમાં જોવા મળે છે.

તે બારીઓને સંગેમરમરના પથ્થરથી ઢાંકી રાખવામાં આવી હતી જેને જોઈને લાગે છે ત્યાં મૂળ હિંદુ મંદિરને સંતાડવાની કોશિશ કરવામાં આવી છે.ત્યાંના સ્થાનિક લોકોનું પણ માનવું છે કે તાજમહે પહેલા એક હિન્દુ મંદિર હતું જે તેજો મહાલયના નામથી પ્રસિદ્ધ હતું. ત્યારબાદ તેને તાજમહેલનું રૂપ આપવામાં આવ્યું. પરંતુ સત્ય શું છે તે આજે પણ કોઈને નથી ખબર.

ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ એ 22 રૂમ ને એટલા માટે બંધ રાખ્યા છે કારણ કે ભવિષ્યમાં તેના પાછળ સંતાયેલી સત્ય હકીકત ના કારણે ભવિષ્યમાં કોઈ કોમી હુલ્લડ ના થાય. જો તાજમહેલ હકીકતમાં જ એક હિન્દુ મંદિર હતું તો આ સત્યને કોઈ ને જણાવવામાં નહીં આવે. આવું કરવાથી આ સત્ય દેશમાં ચાલી રહેલા ધર્મોને લઈને અનેક વિવાદ શરૂ થઇ જશે અને તેનાથી હિંદુ-મુસ્લિમ વચ્ચેનો વિવાદ ભયંકર સ્વરૂપ લઈ શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post