અફવા: ડાંગ જિલ્લાના બરડીપાડા જંગલમાં હેલિકોપ્ટર ક્રેશ થયું જાણો સત્ય

Share post

ડાંગ જિલ્લાના બરડીપાડા ના જંગલમાં એક હેલિકોપ્ટર ક્રેશ થવાની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. જેમાં હેલિકોપ્ટરના ભુક્કા બોલી ગયા છે. હેલિકોપ્ટર કોનુ છે? કોઈ જાનહાનિ થઈ છે કે નહીં, તેની જાણકારી નથી મળી શકી. બીજી તરફ વન વિભાગે દાવો કર્યો છે કે આવી કોઈ ઘટના નથી થઈ. વાયરલ તસ્વીર વિદેશની છે.

હેલિકોપ્ટર ના ભુક્કા બોલી ગયા..

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા મેસેજ અનુસાર તાપી અને ડાંગ જિલ્લાની સીમા ઉપર બરડીપાડા ગામ છે જ્યાં જંગલમાં બુધવારની બપોરે જોરદાર અવાજ સંભળાયો. જેનાથી એ ખબર પડે છે કે હેલિકોપ્ટર ત્યાં ક્રેશ થયું છે, જેના ભુક્કા બોલી ગયા છે. આ મેસેજ સાથે દુર્ઘટનાગ્રસ્ત હેલિકોપ્ટર ની તસ્વીરો પણ પોસ્ટ કરવામાં આવી છે. આ હેલિકોપ્ટર કોનું છે, આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં તેની જાણકારી નથી મળી.

સત્ય શું છે?

સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ ની તપાસ કરતા જાણવા મળ્યું કે વાયરલ મેસેજ ની તસવીરો મે 2014માં અમેરિકાના વ્હાઈટ ફિલ્ડ ઈસ્ટ રોડ પાસે જંગલમાં ક્રેશ થયેલા હેલિકોપ્ટરની છે. તેની પૂરી જાણકારી ઈન્ટરનેટ ઉપર ઉપલબ્ધ છે. તેની પૂરી જાણકારી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ છે. તસવીરોની ડાંગ જિલ્લાના જંગલો સાથે જોડી તેની તસવીરો વાયરલ કરવામાં આવી છે.

સુરત એરકંટ્રોલ એ તપાસ કરી….

તાપીના આર.એફ.ઓ આનંદ કુમારે જણાવ્યું કે અમે ડાંગ જિલ્લાના તે જંગલ ની તપાસ કરી જ્યાં હેલિકોપ્ટર ક્રેશ થવાનું જણાવવામાં આવ્યું છે. ત્યાં અમને એવું કંઈ મળ્યું નહીં જેને આપત્તિજનક કહી શકાય.ત્યાં છેલ્લા બે દિવસથી કોઈપણ હેલિકોપ્ટર આવ્યું નથી તે ત્યાંથી પસાર પણ થયું નથી. આ વાયરલ મેસેજ ને વધુ ન ફેલાવાની અપીલ કરતાં કહ્યું છે કે આવી અફવાઓથી સાવધાન રહો.

આખા જંગલ ની તપાસ કરવામાં આવી છે..

ડાંગના આર.એફ.ઓ અગ્નિશ્ચર વ્યાસે જણાવ્યું કે ડાંગના જંગલમાં હેલીકોપ્ટર ક્રેશ થવાની ખબર ખોટી છે. અમે આખા જંગલના દરેક વિસ્તારને તપાસી લીધો છે ત્યાં કોઇપણ પ્રકારનું હેલિકોપ્ટર ક્રેશ થયું નથી . વાયરલ મેસેજ ખોટો છે.

સુરત એર કંટ્રોલ એ તપાસ કરી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

Share post