ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે આ શાકભાજીની ખેતી, એક કિલોના મળે છે 82 હજાર રૂપિયા

Share post

તમે બધાં પ્રકારના શાકભાજીની ખરીદી કરી હશે, જેની કિંમત ક્યારેક વધારે તો ક્યારેક ઓછી થતી રહેતી હોય છે પરંતુ શું તમે એવી શાકભાજીનું સેવન કર્યું છે કે, જેની કિંમત ધનાઢ્ય વ્યક્તિઓ માટે પણ ખુબ મોંઘી છે. આજે અમે આપને એવા જ શાકભાજી વિશે જણાવવા માટે જઈ રહ્યા છીએ. આ શાકભાજીની ખરીદી કરતા પહેલા 10 વખત વિચાર કરવો પડશે. તમે વિચાર પણ નહી હોય, પરંતુ આ શાક વિશ્વની સૌથી મોંઘી શાકભાજી છે.

82,000 રૂપિયા પ્રતિ કિગ્રા :
આપણે જે શાકભાજીની વાત કરવાં માટે રહ્યા છીએ કે, તેનો સ્વાદ ચાખવા માટે તમારે કુલ 82,000 રૂપિયાનો ખર્ચ કરવો પડશે. વિશ્વની આ અનોખી શાકભાજીનું નામ ‘હોપ શૂટ્સ’ છે. તમે જાણીને દંગ રહી જશો કે, આ લીલા શાકભાજીની કિંમત કુલ 1,000 યૂરો પ્રતિ કિગ્રા છે એટલે કે, આ શાકભાજીની ખરીદી કરવા માટે તમારે અંદાજે 82,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ ખર્ચ કરવાના છે.

કેટલીક બીમારીઓ પણ ભાગી જાય છે :
આપને જણાવી દઈએ કે, હોપ શૂટ્સ નામનું આ શાકભાજીના ફૂલ પણ લોકોને ખૂબ સારા લાગે છે. તેને હોપ કોન્સ પણ કહેવામાં આવે છે. તેના ફૂલનો ઉપયોગ બીયર બનાવવા માટે કરવામાં આવે છે. ટહનિયોના ભોજનમાં પણ વપરાશ કરવામાં આવે છે. તેનો ઉપયોગ એન્ટીબાયોટિક દવા બનાવવા માટે કરવામાં આવે છે. આ શાકભાજીને તમે ઘણા પ્રકારે વાપરી શકો છો. ખાસ વાત તો એ છે કે, આ શાકથી કેટલીક બીમારીઓ પણ દુર થઈ જાય છે.

આ શાક દાંતના દર્દ તથા ટીબી જેવી ગંભીર બીમારીની સારવારમાં પણ ખુબ ફાયદાકારક હોય છે. તેને લોક કાચા પણ ખાય છે. તેની ટહનિયોંનો ઉપયોગ સલાડ તરીકે પણ લોકો કરે છે. તેનો ઉપયોગ અથાણાના રૂપમાં પણ કરવામાં આવે છે. કુલ 800 ઈસ્વીથી લોકો તેને બીયરમાં ભેળવીને પીવે છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ પ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેની ખેતી સૌપ્રથમ ઉત્તરી જર્મનીમાં શરૂઆત થઈ હતી. ત્યારપછી ધીમે-ધીમે સમગ્ર વિશ્વમાં ફેલાતી ચાલી ગઈ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…