જાણો,આ તારીખથી હાર્દિક પટેલ થશે ફરી સક્રિય,કરશે આ કાર્યક્રમ…

Share post

કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ને કોંગ્રેસ માંથી નીકળ્યા બાદ હવે કોંગ્રેસના નવા યુવા નેતા હાર્દિક પટેલ નો ૨૦ જુલાઈના રોજ જન્મદિવસ છે. હાર્દિક પટેલ 20 જુલાઈ 2019 ના રોજ અનોખી રીતે પોતાનો જન્મદિવસ ઉજવણી કરવા જઈ રહ્યા છે. હાર્દિક પટેલના જન્મદિવસની ઉજવણીમાં એક ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે..

આ સંમેલન ગાંધીનગર ખાતે યોજવામાં આવશે. આ દિવસે હાર્દિક પટેલ ગુજરાતની જનતા નો સાથ આપીને કેવા કાર્યો કરવા જોઈએ તેની વિશે રજૂઆત કરશે. તેમજ ગુજરાતની જનતાને અધિકારો કયા કયા છે તે પણ આ કાર્યક્રમમાં જણાવવામાં આવશે. હાર્દિક પટેલ જન્મદિવસ નિમિત્તે ગુજરાતની જનતાના અધિકારની વાંચા આપવા ગુજરાત જનચેતના સંમેલનનું આયોજન કર્યુ છે.

આ સંમેલનમાં સમગ્ર ગુજરાતમાંથી સામાજિક આગેવાનો, ખેડૂત આગેવાનો,રાજકીય આગેવાનો,જનતાના અધિકાર માટે લડતા સંગઠનો તેમજ યુવાનો ઉપસ્થિત રહેશે.

20 જુલાઈ 2019 ના દિવસે બપોરે 2 વાગ્યે આ સંમેલન ગાંધીનગર ખાતે સેક્ટર 17 ટાઉનહોલમાં યોજાશે. ઉલ્લેખનીય છે કે હાર્દિક પટેલે ગત જન્મદિવસ પોતાના નિવાસસ્થાને ઉજવણી કરી હતી સમર્થકો ની શુભેચ્છા મુલાકાત માટે મોટી ભીડ ઉમટી આવી હતી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post