આજના શનિવારના દિવસે આ રાશિના જાતકો પર હનુમાનજી કૃપા દ્રષ્ટિ રાખશે

Share post

મેષ રાશિફળ:ધ્યાનથી  રાહત મળશે. મોટી યોજનાઓ તથા વિચારો ધરાવતી વ્યક્તિ તમારૂં ધ્યાન આકર્ષિત કરશે-રોકાણ કરતા પહેલા એ વ્યક્તિને બરાબર ચકાસી લો. તમારા પરિવારને સારો સમય આપો. તેમને એ અહેસાસ થવા દો કે તમને તેમની પચિંતા છે. તેમની સાથે ગુણવત્તાસભર સારો સમય વિતાવો. તેમને ફરિયાદ કરવાની કોઈ તક ન આપો.

મિથુન રાશિફળ:તમારા બોડીને રિચાર્જ કરવા માટે તમારે સંપૂર્ણ આરામ કરવો જઈએ નહીતર થાક તમારામાં તણાવ પેદા કરી શકે છે. તમાર પૈસા ક્યાં બગાડે છે આના ઉપર તમારે નજર રાખવાની જરૂર છે નહીંતર આવનારા સમય માં તમને તકલીફ થઇ શકે છે. તમારા પ્રિયપાત્ર સાથે દલીલો થઇ શકે એવા વિવાદાસ્પદ મુદ્દાઓને છેડવાનું ટાળવું જોઈએ. તમારી લવ સ્ટોરી આજે કઇક નવું થઇ શકે છે, તમારો જીવનસાથી આજે તમારી સાથે લગ્ન વિશે વાત કરી શકે છે.

સિંહ રાશિફળ:કોઈક આધ્યાત્મિક વ્યક્તિ તમારા પર સારા આશીર્વાદ વર્ષાવશે તથા તેને કારણે મનમાં શાંતિ આવશે. જીવન ના ખરાબ સમય પૈસા તમારા કામમાં આવશે તેથી આજ થીજ પોતાના પૈસા બચત કરવા ના વિષે વિચારો નહિ તો તમને આગળ જતા તકલીફો આવી શકે છે. જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે માટે આવશે. ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિયપાત્રનો કૉલ આવશે.

તુલા રાશિફળ:જીવનને માણવા માટે તંમારી ઉમેદો ચકાસો. યોગની મદદ લો- જે તમને માનસિક, શારીરિક તથા આધ્યાત્મિક સ્વસ્થતાની જીવન કળા શીખવે છે જેથી તમે તમારી પ્રકૃતિ સુધારી શકો. પોતાના જીવનસાથી જોડે તમે આજે ભવિષ્ય માટે ની કોઈ યોજના બનાવી શકો છો અને શક્યતા છે કે તે યોજના સફળ પણ થાય.

ધન રાશિફળ:વ્યસ્તતા છતાં સ્વાસ્થ્ય સારૂં રહેશે. આજે તમે તમારા ઘર ના સભ્યો ને ક્યાંક ફરવા માટે લયી જાયી શકો છો અને તમારું ઘણું ધન ખર્ચ થયી શકે છે. શાળામાં અભ્યાસમાં રસના અભાવે બાળકો કેટલીક નિરાશા સર્જશે. રૉમાન્સ માટેની તકો દેખીતી છે-પણ તેનું આયુષ્ય ટૂંકું હશે. આ રાશિ ના વયસ્ક લોકો મફત સમય માં આજે તેમના જૂના મિત્રો ને મળવા જઈ શકે છે.

કુંભ રાશિફળ:સંતોષી જીવન માટે તમારી માનસિક દૃઢતામાં વધારો કરો. જે લોકો લઘુ ઉદ્યોગ કરે છે તે લોકો ને આજે પોતાના કોઈ નજીકી દ્વારા સલાહ મળી શકે છે જેના દ્વારા તેમને આર્થિક લાભ થવા ની શક્યતા છે. આજે ઘરના કેટલાક સંવેદનશીલ મુદ્દા ઉકેલવા તમારે તમારૂં બુદ્ધિચાર્તુય તથા ધાક અજમાવવાની જરૂર પડશે. પ્રેમના આનંદની અનુભૂતિની શક્યતા છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post