ટેરર ફંડિંગ કેસમાં ફસાયો હાફિઝ સઈદ, પાંચ વર્ષ ત્રણ મહિના કેદની સજા

મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હાફીજ સહી જેને પાકિસ્તાનની કોર્ટે સજા સંભળાવી છે.એરંડી કેસમાં આતંકી હાફિઝ સઈદને પાંચ વર્ષ ત્રણ મહિનાના જેલની સજા સંભળાવવામાં આવી છે.
A Pakistan court convicts Jamat-ud-Dawa chief (JuD) Hafiz Saeed for 5 years in terror financing cases. (file pic) pic.twitter.com/NeokVilX4p
— ANI (@ANI) February 12, 2020
ગયા અઠવાડિયે લાહોરની આતંક રોજની અદાલતે પ્રતિબંધિત જમાત-ઉદ-દાવા નો મુખિયા અને મુંબઈ 26/11 આતંકવાદી હુમલાનો માસ્ટરમાઈન્ડ ઓફિસ સહિત વિરુદ્ધ આતંકવાદ ફડિંગ મામલે થી જોડાયેલા બે કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત કરી લીધો છે. આ કેસ આતંકવાદ વિરોધી વિભાગના લાહોર અને ગુજરાનવાલા શાખાઓ તરફથી કરવામાં આવ્યા હતા.
હાફિઝ સૈયદને ગયા વર્ષે જુલાઈમાં ગિરફતાર કરવામાં આવ્યો હતો. તેને ગિરફતાર કરવામાં આવે તે પહેલા જમાત-ઉદ-દાવા ના નેતાઓને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં તેમના વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યા હતા. આમાં શહીદ અને જમાત-ઉદ-દાવાના બીજા પ્રમુખ આતંકી અબદુર રહમાન મક્કી પણ શામેલ છે. ડોન ન્યુઝ અનુસાર સીટીડીએ કહ્યું છે કે જમાત ઉદ દાવાના ગેરલાભકારી સંગઠનો અને ટ્રસ્ટના માધ્યમથી એકત્ર કરવામાં આવેલ મોટી ધન રાશિને આતંકવાદનું ફડિંગ કર્યું હતું.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……