રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયા સરળ બનાવવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યો મહત્વનો નિર્ણય- જાણો વિગતવાર

હાલમાં કોરોનાની મહામારી સમગ્ર દેશમાં ચાલી રહી છે. તમામ લોકોને આર્થિક સંકડામણનો સામનો કરવો પડ્યો છે. આવાં સમયમાં રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની માટે ઘણી યોજનાઓ બહાર પાડવામાં આવતી હોય છે. હાલમાં આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે.
ગુજરાત રાજ્યની વિકાસસીલ સરકાર દ્વારા હાલમાં એક વધુ મહત્વપૂર્ણનો નિર્ણય લેવામાં આવ્યો છે. CM વિજય રૂપાણી દ્વારા મહેસૂલીની પ્રક્રિનેયા સરળ કરવાં માટે નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં હવે જમીન તકરારી નોંધણી પ્રાંત અધિકારી કક્ષાએ સુનાવણી કરવાં માટે સૈદ્ધાંતિક પરવાનગી આપવામાં આવી રહી છે.
CM વિજય રૂપાણી દ્વારા વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લેવામાં આવ્યો છે. મહેસૂલીની પ્રક્રિયાને સરળ કરવાં માટે હવે જમીનની તકરારી નોંધની સુનિવાણી પણ હવે પ્રાંત અધિકારીની કક્ષાએ થશે. પ્રાંત અધિકારીની કક્ષાએ સુનાવણી કરવાં માટે સૈદ્ધાંતિક પરવાનગી પણ આપવામાં આવી રહી છે.
તાત્કાલિક નિકાલથી બિનજરૂરી લિટીગેશનને નિવારવાં માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.અહી ઉલ્લેખનીય છે, કે ગઇકાલે CM વિજય રૂપાણીએ પોલીસ અધિકારીને અસામાજિક પ્રવૃત્તિની વિરુદ્ધ કડક હાથે કામ લેવાં માટેની સૂચના આપવામાં આવી હતી.
CM રૂપાણીએ સ્પષ્ટ જણાવતાં કહ્યું હતું, કે પોલીસ વિભાગનાં કામમાં સરકાર પણ કોઈ જાતની રોકટોક નહીં કરે. જ્યારે ગઇકાલે જ રાજ્યમાં આવેલ કુલ 5 મહાનગરોમાં 70 માળની ઇમારત બનાવવા માટેની પરવાનગી માટેનો બીજો એક નિર્ણય લેવામાં આવ્યો હતો.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…