શરૂઆતી ધોધમાર મેઘવર્ષા બાદ ગુજરાતમાં ક્યા અને કેવો થશે વરસાદ- જાણો અહીં

Share post

ચોમાસાંની સારી એવી શરૂઆત થઈ ચુકી છે. ઘણાં જિલ્લાઓમાં મેઘરાજા મન મુકીને વરસી ચુક્યા છે. ઘણાં એવાં પણ વિસ્તારો છે, કે જ્યાં વરસાદનો એકપણ છાંટો વરસ્યો નથી. આખાં રાજ્યમાં થોડાં સમયથી હળવાંથી લઈને ભારે વરસાદ પડી રહ્યો છે, જેને કારણે ઘણાં જિલ્લાઓમાં પાણી પણ ભરાઈ ચૂક્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવતી હોય છે.

રાજ્યમાં કુલ 5 દિવસ હળવા અને મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો પણ અતિભારે વરસાદ પડી શકે છે. હજુ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદની અછત રહેલી છે. રાજ્યના જુદાં-જુદાં  વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં કુલ 4 દિવસ હળવા વરસાદની આગાહી કરવામાં આવતા જ ખેડૂતો ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. વળી, બીજી બાજુ હાલનાં લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે. શરૂઆતમાં તો ધમાકેદાર વરસાદ પછી મેઘરાજા શાંત થઈ ગયા છે. જેને લીધે લોકો જુદી-જુદી રીતે રીઝાવવાનાં પ્રયત્ન કરી રહ્યા છે.

આવા સમયે હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રમાં પણ વરસાદને લીધે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે. જુદી-જુદી  વિસ્તારમાં થન્ડરસ્ટોર્મની આગાહી કરવામાં આવી છે. હજુ પણ રાજ્યના ઘણાં વિસ્તારો એવા છે, જ્યાં મેઘરાજાએ પોતાની કૃપાદ્રષ્ટિ ઉતારી નથી. ત્યારે વરસાદનાં મામલે હવામાન વિભાગે પણ મોટી આગાહી કરી છે.

રાજ્યમાં આગામી 4 દિવસમાં હળવો થી મધ્યમ વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટોછવાયો પણ ભારે વરસાદ આવી શકે છે. ગુજરાત રિજીયનમાં છૂટોછવાયો પણ ભારે વરસાદ આવી શકે છે. જેને લીધે રાજ્યના દરિયાઈ વિસ્તારમાં પણ મોટી અસર થવાના ઈશારા આપ્યા છે. અમદાવાદમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવેલ છે.

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ છૂટાછવાયો પણ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. સૌરાષ્ટ્રના અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ સહિતના ઘણાં જિલ્લાઓમાં પણ અતિભારે વરસાદ પડશે. દમણ અને દાદરાનગર હવેલીમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post