હવે શિક્ષકો વૃક્ષારોપણ કરશે તો જ બાળકોને ભણાવી શકશે. મહાનગરપાલિકાનો આવ્યો આદેશ. જાણો વિગતે

Share post

અમદાવાદ મહાપાલિકાએ સ્કુલો બોર્ડે શિક્ષકોને ફરજીયાત વૃક્ષારોપણ કરવા માટે પરિપત્ર આપ્યો છે. સ્કુલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી આચાર્યએ ફોટો પાડવાનો રહેશે. વૃક્ષારોપણનો ફોટો પાડી સ્કુલ બોર્ડના પોર્ટલ પર અપલોડ કરવાના રહેશે. વૃક્ષારોપણ બાદ શિક્ષકે વૃક્ષા જતન માટેની જવાબદારી વિદ્યાર્થીઓને સોંપવાની રહેશે.

મહાપાલિકાના સ્કૂલ બોર્ડે કઈ શાળામાં કેટલા વૃક્ષો વાવવાના છે તેની યાદી પણ મુકી છે..એક યાદી પ્રમાણે કોર્પોરેશનની 160 શાળામાં 10,150 વૃક્ષો રોપી શકાય તેવી ક્ષમતા છે.

AMC સ્કૂલ બોર્ડે શિક્ષકોને ફરિજિયાત વૃક્ષારોપણ કરવા પરિપત્ર કર્યો.

સ્કૂલના કેમ્પસમાં વૃક્ષારોપણ કરી આચાર્યએ ફોટો પાડવાના રહેશે.

વૃક્ષારોપણના ફોટો પાડી AMC સ્કૂલબોર્ડના પોર્ટલ પર કરવાના રહેશે અપલોડ.

વૃક્ષારોપણ બાદ શિક્ષકે જતન માટે વિદ્યાર્થીઓને સોંપવાની રહેશે જવાબદારી.

AMC સ્કૂલ બોર્ડે કઈ સ્કૂલમાં કેટલા વૃક્ષો વાવવા તેની પણ યાદી મુકી.

યાદી પ્રમાણે કોર્પોરેશની 160 શાળામાં 10150 વૃક્ષો રોપી શકાય તેવી ક્ષમતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post