બજેટ 2020માં ખેડૂતો માટે સરકારે શું કર્યું? જાણો અહીં

Share post

થોડા સમય પહેલા જ નાણામંત્રી સીતારમને વર્ષ 2020-21 માટે બજેટ રજૂ કરી દીધું છે. આ બજેટમાં ખેડૂતોને શું ફાયદો ? તો તમે આ પોસ્ટ દ્વરા જાણશો કે આ બજેટથી ખેડૂતોને શું ફાયદો થયો.

આવા રાજ્યોને પ્રોત્સાહિત કરવામાં આવશે જે કેન્દ્રના મોડલ લૉને માનવામાં આવશે.. પાણીની અછતની સમસ્યા, 100 એવા જિલ્લાઓ માટે વ્યાપક પ્રયાસ કરવામાં આવશે ખેડૂતોને પ્રધાનમંત્રી કુસુમ સ્કીમથી ફાયદો થયો છે. હવે અમે 20 લાખ ખેડૂતોને સોલર પંપ આપીશું 15 લાખ ખેડૂતોને ગ્રિડ કનેક્ટેડ પંપસેટથી જોડવામાં આવશે જો બંપર જમીન છે તો સોલાર પાવર જેનરેશન યૂનિટ લગાવી શકો છો, તેને ગ્રિડને વેચી પણ શકે છે ખાતરના બેલેન્સડ વપરાશ પર ભાર. વધારે કેમિકલ ફર્ટિલાઈઝરના વપરાશ પર પ્રવૃત્તિમાં ઘટાડો થશે.

વિલેજ સ્ટોરેજ સ્કીમ- સેલ્ફ હેલ્પ ગ્રુપના માધ્યમે આમાં મહિલાઓની ભૂમિકા અગત્યની રહેશે. દૂધ, માંસ, ફિશને પ્રીઝર્વ કરવા માટે કિસાન રેલ બનશે કૃષિ ઉડાન લોન્ચ કરવામાં આવશે. આ પ્લેન કૃષિ મંત્રાલય તરફથી ચાલશે દેશમાં અત્યારે 162 મિલિયન ટનની ક્ષમતાના વેરહાઉસ છે, નાબાર્ડ આને જિયોટેગ કરશે બાગાયતી કલ્ચર 311 મિલિયન ટનની સાથે અન્ન ઉત્પાદન કરતા પણ આગળ નીકળી ચૂક્યું છે. અમે રાજ્યોને મદદ કરીશું. વન પ્રોડક્ટ, વન ડિસ્ટ્રિકની સ્કીમ બનાવીશું ઈન્ટિગ્રેટેડ ફાર્મિંગ સિસ્ટમ- સિંચાઈ યુક્ત વિસ્તારોમાં નેચરલ ફાર્મિંગ- જૈવિક ખેતી માટે પોર્ટસ છે.

ઓનલાઈન માર્કેટ મજબૂત બનાવવામાં આવશે ફાઈનાન્સિંગ ઓન નેગોશિએશન વેર હાઉસિંગ સ્કીમને મજબૂત બનાવશે નોન બેન્કિંગ ફાઈનાન્સ કંપનીઓને પ્રોત્સાહન આપવામાં આવશે. 15 લાખ કરોડ રૂપિયાનું દેવુ ખેડૂતોને આપવાનું લક્ષ્ય છે. દૂધને પ્રોસેસ કરવાની ક્ષમતા 108 મિલિયન ટન કરવાનું લક્ષ્ય છે દરિયાઈ વિસ્તારોમાં ખેડૂતો માટે માછલી ઉત્પાદનનું લક્ષ્ય 208 મિલિયન ટન છે. 3077 સાગર મિત્ર બનાવવામાં આવશે. તટીય વિસ્તારોમાં યુવાઓને રોજગાર આપવામાં આવશે દીનદયાલ અંત્યોદય યોજના – 58 લાખ SHG બન્યા છે. તેને મજબૂત બનાવીશુ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…