10 અને 12 પાસ લોકો માટે સરકારી નોકરીની સુવર્ણતક, ૧૪ ફેબ્રુઆરીથી કરી શકાશે આવેદન

Share post

પશ્ચિમ મધ્ય રેલવેએ ટ્રેડ એપ્રેન્ટીસ અંતર્ગત ઇલેક્ટ્રિશિયન, ફીટર, વાયરમેન સહિત 570 ઉપર ભરતી માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. આ પદ માટે 15 ફેબ્રુઆરી 2020 થી આવેદનની પ્રક્રિયા શરૂ થશે. ખાસ વાત તો એ છે કે 10 પાસ વિદ્યાર્થીઓ પણ આ પદો ઉપર સરકારી નોકરી કરી શકે છે. આ પદ ઉપર એપ્લાય કરવા માટે ઉમેદવારને ઓછામાં ઓછી શૈક્ષણિક યોગ્યતા માન્યતાપ્રાપ્ત સંસ્થામાંથી 50 ટકા માર્ક્સ સાથે દસમું પાસ થવું જરૂરી છે.

ક્યાં સુધી કરી શકશો આવેદન?

આ પદ પર આવેદન કરવા માટે ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 15 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 24 વર્ષ નક્કી કરવામાં આવી છે. તેમજ સો રૂપિયા આવેદન શુલ્ક નક્કી કરવામાં આવ્યું છે.જણાવી દઈએ કે ઇચ્છુક ઉમેદવારો આધિકારિક વેબસાઇટ દ્વારા 15 ફેબ્રુઆરી 2020 થી 15 માર્ચ 2020 સુધી ઓનલાઈન આવેદન કરી શકે છે.નોકરી સંબંધથી જોડાયેલી વધારે જાણકારી માટે અહિયાં ક્લિક કરી નોટિફિકેશન ચેક કરી શકો છો.

રેલ્વે ભરતી બોર્ડ એ અલગ અલગ જીવનમાં ઘણાં પદો ઉપર વેકેન્સી બહાર પાડી છે. પૂર્વ રેલવે રીજીયન કોલકત્તામાં ટ્રેડ એપ્રેન્ટીસ અંતર્ગત 2792 પદ પર નોકરી બહાર પાડી છે.રેલ્વે ભરતી બોર્ડ તરફથી જાહેર કરવામાં આવેલ નોટિફિકેશન મુજબ 14 ફેબ્રુઆરી 2020 થી આ પદો પર આવેદન ની પ્રક્રિયા શરૂ થઇ 13 માર્ચ 2020 સુધી ચાલશે.શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો 50 ટકા માર્ક્સ સાથે 10 પાસ ઉમેદવાર આ પદ માટે આવેદન કરી શકે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

ખેડૂતોને માટે ઉપયોગી માહિતી, સમાચાર, મનોરંજન તેમજ અવનવી માહિતીઓ મેળવવા માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન આવી રીતે ડાઉનલોડ કરો. અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર……


Share post