ગોંડલના યુવાને કોઠાસૂઝથી એવી વસ્તુ બનાવી નાખી કે, ચારેતરફ લોકો કરી રહ્યા છે વાહ વાહ!

Share post

ગોંડલ તાલુકાનાં મોવિયા ગામમાં રહેતાં એક પટેલ યુવાન દ્વારા COVID-19 સમયગાળાનાં લોકડાઉન સમયનો બહુ સારો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમજ જૂની બાઇક માંથી તે યુવાને સ્પોર્ટસ બાઇક બનાવી છે. આ યુવાનની કોઠાસુજ ત્યાં સુધી અટકતી નથી.

તે યુવાન દ્વારા ચેનલેસ સાયકલ પણ બનાવવામાં આવી છે. મોવિયાનાં કલ્પેશભાઇ રમણીકભાઇ ભાલાળા જેણે ખાલી 10 ધોરણ સુધી જ અભ્યાસ કર્યો છે, બાઇક ઉપરાંત કલ્પેશભાઈએ એક એવી સાયકલ બનાવી છે. જે સાયકલ ચેન વિના ચાલે છે.

સાધારણ રીતે સાયકલની ઉચાઈ સાડા 3 થી સાડા 4 ફૂટ જેટલી હોય છે પણ આ સાયકલ સાડા 4 થી 5 ફૂટ જેટલી ઊંચાઈ ધરાવે છે. આ  અલગ અને નવીન ડિઝાઇનવાળી સાયકલ ખાસ કરીને વિદેશમાં વધારે જોવા મળે છે. કલ્પેશભાઇ દ્વારા પેડલ્સ વગર સાયકલ બનાવવામાં આવી હતી.

કલ્પેશભાઈ દ્વારા જુની બાઇકમાંથી સ્પોર્ટ્સ સાઇકલ બનાવીને એક જુદી જ કોઠા સુઝ સાથે ટેકનિકલ ડિઝાઇન બનાવવામાં આવી છે . કલ્પેશભાઇ દ્વારા બનાવવામાં આવેલી બાઇકનું મિકેનિઝમ કોઈ પણ કંપની કરતાં ઓછું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post