દરરોજ સવારમાં સૂર્યદેવને જળ ચડાવતી વખતે કરો આ મંત્રનો જાપ, રાતોરાત ચમકી ઉઠશે કિસ્મત

Share post

આપણા હિંદુ ધર્મમાં પૂજાના પાઠનું વિશેષ મહત્વ રહેલું છે. રવિવારનો દિવસ સૂર્ય ભગવાનને સમર્પિત છે. માનવ જીવનની તમામ સમસ્યાઓનું નિવારણ સૂર્ય ભગવાનની ખુશીથી થાય છે પણ આની સાથે જ તમારે કાળજી લેવી રાખશે કે, સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવામાં કોઈ ભૂલ થવી જોઈએ નહિ. આજે અમે આપની માટે એક જાણકારી લઈને આવ્યા છીએ.

આ રીતે કરો સૂર્ય દેવને પ્રસન્ન:
સૂર્ય ભગવાનની સવારની દ્રષ્ટિ મનને વધારે સારું કાર્ય કરવાની પ્રેરણા આપે છે. સવારમાં સૌપ્રથમ સ્નાન કર્યા બાદ સૂર્યદેવને જળ અર્પણ કરવું જોઈએ. આ સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. સૂર્ય દેવને તાંબાનાં વાસણની સાથે પાણી ચઢાવવું જોઈએ. આટલું જ નહીં, પાણી અર્પણ કરતી વખતે જ્યારે આપણે સૂર્યને પાણીના પ્રવાહની વચ્ચે ઉગતા જોઈશું ત્યારે આંખોની રોશનીમાં વધારો થાય છે.

જેમ-જેમ સૂર્યની ગરમીમાં વધારો થાય છે. આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની જાય છે. સવારમાં સૂર્ય દેવને જળ ચઢાવવામાં આવે છે. સૂર્યને આ રીતે પાણી અર્પણ કરવું જોઈએ. સૂર્ય દેવને પાણી ચઢાવતી વખતે કોપરનો ઉપયોગ કરવો જોઈએ. તમે કમળમાં ચોખા, ફૂલો તથા પાન ઉમેરી શકો છો. સૂર્યને જળ ચઢાવતી વખતે ગાયત્રી મંત્રનો જાપ કરવો જોઈએ.

કઈ રીતે જળ ચડાવવું જોઈએ?
શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, સૂર્યને જળ અર્પણ કરવાથી ખુબ ફાયદા થાય છે. જળ અર્પણ કરવા માટે ‘ઓમ હ્વીં હ્વીં સૂર્યાય નમ:’ તથા ‘ઓમ સૂર્યાય નમ:’ મંત્રનો જાપ કરવો જોઇએ. નિયમિતપણે જળ અર્પણ કરવામાં આવે તો શુદ્ધિ અને આત્મબળમાં વધારો થાય છે. એમની પૂજા કરવાથી વ્યક્તિ બળવાન તથા નિડર બને છે. કાર્યક્ષેત્રે એની ઉન્નતિ પણ થાય છે. ધીરે-ધીરે કેટલીક સમસ્યાઓ દૂર થાય છે.

વહેલી સવારમાં સ્નાન કરી તાંબાનાં લોટામાં જળ અર્પણ કરવું જોઇએ. પાણીમાં જ થોડુંક કુમકુમ અને લાલ ફૂલ નાંખીને ભગવાનને જળ અર્પણ કરવું ખુબ જરૂરી છે. રવિવારરે દિવસે લાલ રંગનો વસ્ત્ર ધારણ કરવા જોઇએ. આવી રીતે કરવાથી ખુબ જ ફાયદા થાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post