ઘરમાં આ મશીન મુકાવી દરરોજ કરો 3,000 હજારની કમાણી, અઠવાડિયામાં જ વળી જશે મશીનના રૂપિયા

Share post

હાલમાં અમે આપની માટે એક એવી જાણકારી સામે લઈને આવ્યા છીએ કે જેનાથી આપ કોરોનાનાં આવા કપરાં સમયમાં પણ લાખોની કમાણી ઘરે બેઠા કરી શકો છો.આજે આપણે એવા મશીનને વિષે ચર્ચા કરવા જઈ રહ્યાં છે જેને આપ ઘરે બેઠા ચલાવી શકો છો. આ મશીનને માટે તમારે કોઈ મોટા પ્લોટની જરૂરીયાત રહેતી નથી તેમજ એક નાની એવી ઓરડી હશે તો પણ તમારું કામ થઈ જશે.

આ મશીન દ્વારા આપ અંદાજે દર મહિને કુલ 1 લાખ કમાઈ શકો છો. તો ચાલો પરિચિત થઈએ આ મશીન વિષે જે ખૂબ ઓછા રોકાણમાં વધારે નફો આપે છે.આપણે જે મશીન વિષે જાણવાનું છે એ સ્લીપર બનાવવાનું મશીન છે. આ બિઝનેસ આપ આપની જાતે જ તમારા ઘરે બેઠાં કરી શકો છો પન આ બિઝનેસની માટે કેટલાંક રો-મટિરિયલ ની જરૂરીયાત પડશે. સૌપ્રથમ રો-મટિરિયલ માં સ્લીપરની એક સીટ જોઈશે જેને કાપીને સ્લીપર બનાવવામાં આવે છે.

ત્યારપછી સ્લીપર માટેની પટ્ટીની જરૂરીયાત પડશે તથા સૌથી મહત્વનું તો એ કે ચંપલનો આકાર આપે એ મશીનરીની જરૂર પડશે. આપને એમ થાય કે આપણે સ્લીપરને પ્રિન્ટ કરીને વેચવા છે તો પ્રિન્ટર તો જોઈએ. જેનો લાભ એ છે કે, પ્રિન્ટ વાળા સ્લીપરની કિમ્મત વધારે મળે. જેને વેચવું પણ ખુબ જ સરળ છે. ચિંતા ન કરશો આ તમામ વસ્તુ ક્યાથી મંળશે તેમજ કેટલામાં મળશે તે અમે આપને જણાવશું. સ્લીપર માટેની સીટ કુલ 350-800 રૂપિયાની મળશે.

જે પાસેના હોલસેલરની પાસેરહી મળી રહેશે. ઓનલાઈન ખરીદી કરવી હોય તો ‘ઈન્ડિયામાર્ટ’ જેવી વેબસાઈટ પરથી પણ હોલસેલમાં સીટ મળી રહેશે. આની માટે જો સીટ જુદી-જુદી હોય તો સારું જેને કારણે ડિઝાઇન વાળી સ્લીપર બની રહે. હવે સ્લીપર પર લગાવવાની પટ્ટી આપને માત્ર 5-15 રૂપિયામાં ઓનલાઈન અથવા તો પાસેનાં હોલસેલરની પાસેથી મળી જશે.હવે બાકી રહ્યું છે મશીન લેવાનું તો એ થોડું મોંઘું પડશે.

આ મશીન કુલ 1 લાખ રૂપિયામાં મળે છે તેમજ પ્રિન્ટ કરવાનું પ્રિન્ટર કુલ 20,000 રૂપિયામાં મળી રહેશે. આ પ્રિન્ટરથી ચંપલનું તો પ્રિંટિંગ થાય જ છે આની સાથે-સાથે ટી-શર્ટને પ્રિન્ટ પણ કરી શકો છો. આ તમામ વસ્તુઓ એકત્ર કરીને આપ આપનાં ધંધાની શરુઆત કરી શકો છો.સ્લીપર બનાવ્યા પછી એને તમે કુલ 3 રીતે વેચાણ કરી શકો છો. જેમાં હોલસેલરને વેચી શકો છો, નહિ તો આપ જાતે પોતાના નામની કંપની ઊભી કરીને બ્રાન્ડ માં વેચી શકો છો અથવા તો બંને રીતે પણ કરી શકાય એટલે કે આપ તમારા વિસ્તારમાં પોતાની ચંપલનું વેચાણ કરો તેમજ અન્ય શહેરમાં હોલસેલનાં ભાવમાં હોલસેલરને વેચી શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post