આયુર્વેદિક ઉપચારથી દુર કરો પેરાલિસીસની ગંભીર બીમારી, આ લોકો થાય છે સૌથી વધુ પેરાલિસીસના શિકાર

Share post

આયુર્વેદિક ઉપચારથી દુર થઇ જશે પેરાલિસીસની ગંભીર બીમારી. મોટી ઉંમરની વ્યક્તિ પેરાલિસીસ (લકવો કે પક્ષધાત)નો ભોગ વધુ બને છે. એવું નથી કે યુવાનો આ બીમારીનો ભોગ નથી બનતા, સંજોગો સ=અનુસાર યુવાનો પણ આ ભયંકર બીમારીનો ભોગ બની શકે છે.

સૌથી પહેલા તો જાણીએ કે પરાલિસીસ શું છે?
જ્યારે મગજ અને સ્નાયુ વચ્ચેનો સંદેશા વ્યવહાર ખોરવાય જાય ત્યારે સ્નાયુઓની કામગીરીમાં અવરોધ ઊભો થાય છે તેને પેરાલિસીસ કહેવામાં આવે છે. આ સંદેશા વ્યવહાર ખોરવાઈ જવાના કારણે મગજ સુધી પુરતું લોહી મગજ સુધી પહોચી શકતું નથી. જેનાથી મગજ બરાબર કામ કરી શકતું નથી અને શરીરના અંગો આદેશ આપી શકતું નથી. પેરાલિસીસ શરીરના એક ભાગમાં કે બન્ને ભાગમાં થઈ છે.

કોને કોને થઈ શકે છે પેરાલિસીસની ગંભીર બીમારી?
હાઈ બ્લડ પ્રેશર, લોહીમાં સુગરનું પ્રમાણ વધારે હોય, કોલેસ્ટ્રોલ વધારે હોય તેઓને આનું જોખમ વધારે છે. જો આ બીમારીનો ભોગ બન્યા તો કેવી રીતે દુર કરવું જોઈએ…

આયુર્વેદિક ઉપાય…
સૌથી પહેલા 250 ગ્રામ ગમેતે રિફાઈન્ડ તેલ લઇ લો. આ તેલમાં 50 ગ્રામ તિખાંના ભૂકાને ઉંમેરી દો. ત્યારબાદ તૈયાર થયેલા આ મિશ્રણને 10 થી 12 મિનિટ સુધી ધીમાં ગેસે ગરમ કરો. ગરમ કરેલું ટેલ ઠંડું થયા પછી તેને જે ભાગમાં પેરાલિસીસની અસર થઈ છે તે ભાગમાં એક મહિના સુધી માલીસ કરો. જેનાથી ઘણો ફાયદો થશે. ખજૂરને દૂધમાં મિક્સ કરીને તેનું સેવન કરવાથી ઘણો ફાયદો થાય છે.  દરરોજ સવારે 100 જટેલા ઊંડા શ્વાસ લેવા જોઈએ. આ એક પ્રકારે પ્રાણાયામ જ થયા, આમ કરવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે.

ઊંડા શ્વાસની સાથે-સાથે અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા જોઈએ. દરરોજ 30 મિનિટ અનુલોમ વિલોમ પ્રાણાયામ કરવા. શુદ્ધ ગાયનું દૂધ પીવાથી પણ ઘણા ફાયદાઓ થાય છે. અશ્વગંધાનું ચૂર્ણ લેવાથી પણ ઘણા ફાયદા થાય છે. આ સાથે-સાથે આંબળા, ફળો, શાકભાજી, પલાળેલા ડ્રાયફ્રૂટ ખાવા જોઈએ અને અનાજનું સેવન ઓછું કરવું જોઈએ. જો આ બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો, ભલભલી બીમારીથી મુક્ત થઇ શકાય છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post