ઓર્ગેનિક પદ્ધતિથી હળદરની ખેતી કરીને મેળવો મબલખ આવક -જાણો વિગતવાર

Share post

ભારત દેશમાં ખાસ  કરીને તો ગુજરાત રાજ્યમાં ઘણીવાર ખેડૂતો કઈક નવી જ ખેતીનું ઉત્પાદન કરીને બતાવતા હોય છે. હાલમાં પણ આવાં જ એક સમાચાર સામે આવી રહ્યાં છે. તમામ લોકોનાં ઘરમાં રસોઈ બનાવવામાં ઉપયોગ હળદરનો ઉપયોગ થતો જ હોય છે.

હળદર વિનાની રસોઈ બનવી અશક્ય છે. આપને એ તો ખબર જ હશે કે હળદરનો રંગ પીળો હોય છે, ક્યારેય એવું વિચાર્યું પણ નહી હોય કે હળદરની ખેતી કરવાથી પણ લાખો રૂપિયાની કમાણી કરી શકાય છે. હા, ખરેખર આવાં જ એક સમાચાર હાલમાં સામે આવી રહ્યાં છે.

આણંદમાં આવેલ બોરીયાવી ગામનાં એક સફળ ખેડૂત દેવેશભાઈ એ હળદરની ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યાં છે. આણંદમાં આવેલ કૃષિ યુનિવર્સીટીનાં માર્ગદર્શન હેઠળ બોરિયાવી હળદર તરીકે પેટન્ટ પણ મેળવી લીધી છે તેમજ હળદરનું ઉત્પાદન કરીને જાતે જ પ્રોડક્ટ જેવી કે હળદર પાવડર, હળદરમાંથી સુંઠ, હળદરનું અથાણું, હળદરનું જ્યુસ કોરોનો મહામારીની વચ્ચે હળદરની કેપ્સુલ બનાવીને ઉત્તમ આવક મેળવી છે.

તેઓ કોઈપણ કેમિકલ્સ તેમજ પેસ્ટીસાઈઝનાં ઉપયોગ કર્યાં વિના 1 એકરમાં કુલ 4 કિવન્ટલ બિયારણ વાપરવામાં આવે છે. જેની કુલ કિંમત 80,000 રૂપિયા થાય છે. જેમાં ખાતર, લેબરનો ખર્ચ મળી કુલ 1 એકરમાં કુલ 1,76,000 જેટલો ખર્ચ થાય છે.

જેમાંથી કુલ 200 કિવન્ટલ ઉત્પાદન કરીને હાલનો બજારમાં ભાવ કુલ 2,500 રૂપિયા કિવન્ટલ એટલે કે કુલ 6,25,000 જેટલો ઘણી આવક મળવે છે. જેમાં કુલ 4,00,000 જેટલો ચોખ્ખો નફો મળી રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…