ગણેશ ચતુર્થીના પરમ પવિત્ર દિવસે જાણો તમારું આજનું રાશિફળ

Share post

મેષ-તમારા સંગીના પક્ષનો કોઇ વ્યક્તિ તમારી આર્થિક મદદ કરવા માટે આ સમયે આગળ આવી શકે છે. જેથી તમને આનંદ મળશે. જોકે, તમારે આ રૂપિયા બને તેટલાં જલ્દી તમારે તેમને પાછા આપવા પડશે.જો તમારા કરિયરની વાત કરવામાં આવે તો આ સમય સામાન્ય રહેશે. આર્થિક પક્ષમાં પણ વધારે બદલાવ આવવાની આશા નથી. પારિવારિક જીવનમાં બાળકોના સ્વાસ્થ્ય પ્રત્યે ધ્યાન આપવું.

વૃષભ-થોડાં જાતકો આ મહિને પોતાના પરિવાર સાથે કોઇ ધાર્મિક જગ્યાએ જવાનો વિચાર બનાવી શકે છે. તમને મનગમતા ફળ મળવાની આશા છે. તમારા કામથી તમારા બોસ ખુશ થઇ શકે છે.તમારું પારિવારિક જીવન આ સમયે સામાન્ય રહેશે. પરિવારમાં જીવંતતા લાવવા માટે તમારે તમારા વ્યવહારમાં પોઝિટિવ પરિવર્તન લાવવાનો પ્રયત્ન કરવો જોઇએ.

મિથુન-આજનો દિવસ તમારા માટે મજેદાર રહેશે. તમે કોઇ સંબંધીના લગ્નમાં સામેલ થઇ શકો છો. ગૂઢ વિષયો જાણવામાં તમારો રસ વધશે. તમારા ઘરના કોઇ સભ્ય સાથે ધાર્મિક યાત્રા પર તમે જઇ શકો છો. તમારે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખવાની જરૂરિયાત છે. તમારા ભાઈને પેટ સંબંધિત કોઇ પરેશાની થઇ શકે છે. તમારે તેની દેખરેખ કરવી જોઇએ.

કર્ક-તમારી આશા આજે કોઈક ઉચ્ચ તથા નાજુક ખુશ્બોની જેમ તથા ભપકાદાર ફૂલની જેમ ખીલશે. તમે પ્રવાસ કરવાના તથા ખર્ચ કરવાના મૂડમાં હશો-પણ તમે જો એવું કરસો તો તમે પછીથી દિલગીરી અનુભવશો. તમે જેને પ્રેમ કરે છો એવા લોકો પાસેથી ભેટ મેળવવા અથવા તેમને આપવા માટે મંગળકારી દિવસ. તમારા પ્રિયપાત્રને આજે આખો દિવસ તમારી ગેરહાજરી ખૂબ જ ખટકશે. એકાદ સરપ્રાઈઝનું આયોજન કરો અને આજના દિવસને તમારા જીવનનો સૌથી સુંદર દિવસ બનાવો. પ્રવાસ તથા પર્યટન આનંદ લાવશે તથા શૈક્ષણિક પણ પુરવાર થશે.

સિંહ-વિદ્યાર્થીઓને તેમના સાથીઓ પાસેથી નવી વસ્તુઓ શીખવા મળી શકે છે. વધારે ધનને રિઅલ એસ્ટેટમાં રોકાણ કરી શકો છો. ધાર્મિક કાર્યોને કરવામાં તમારો રસ વધશે.થોડો ગુસ્સો વિવાદ અને દુર્ભાવનાનું કારણ બની શકે છે. ઘર અને કામ ઉપર દબાવ તમારો ગુસ્સો વધારી શકે છે. કાર્યક્ષેત્રમાં તમે કોઇ ષડયંત્રનો શિકાર થઇ શકો છો.

કન્યા-આનંદ-પ્રમોદ અને મોજ-મજાનો દિવસ. આજે તમને કોઈ અજાણ્યા સ્ત્રોત્ર થી ધન લાભ થયી શકે છે જેના લીધે તમારી ઘણી આર્થિક મુશ્કેલીઓ દૂર થયી જશે. તમારો વિનોદી સ્વભાવ તમારી આસપાસનું વાતાવરણ ઝળકાવશે. તમે પ્રેમમાં ધીમે પણ એકધારા બળશો. તમારો પ્રેમી તમને પૂરતો સમય આપતો નથી, તમે આજે તેમની સામે આ ફરિયાદ મૂકી શકો છો. આજે તમે અનુભવશો કે તમારા જીવનસાથી તરફથી તમને ધ્યાન અપાઈ રહ્યું નથી, પણ દિવસના અંતે તમને સમજાશે કે, તમારી માટે જ કેટલીક વ્યવસ્થા કરવામાં તે વ્યસ્ત હતા. આજે યોગ ધ્યાન નો સહારો લેવા થી તમે માનસિક રીતે મજબૂત બનશો

તુલા-તમારા પોઝિટિવ વિચારોને પ્રોત્સાહન આપવામાં આવશે. તમે તમારી કોશિશોમાં સફળતા મેળવી શકો છો. તમારા સંગીની માતાના કારણે તમને ધનલાભ થવાની સંભાવના છે.એક મુખ્ય પ્રોજેક્ટ- જેના ઉપર તમે ઘણાં સમયથી કામ કરી રહ્યા હતા, તે આગળ ઢલવાઇ શકે છે. આજે તમે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખો.

વૃશ્ચિક-આર્થિક જીવન આ સમયે સારું રહેશે. નવી જોબ મળવાથી તમારી આવકમાં નફો થઇ શકે છે, જેના કારણે તમારી અનેક આર્થિક સમસ્યાઓ દૂર થઇ શકે છે. આ સમયે બચત કરવામાં તમે સફળ થઇ જશો.જે લોકો ઘરથી દૂર રહે છે, તેમણે આ સમયે પોતાના ખર્ચ ઉપર નિયંત્રણ રાખવું પડી શકે છે. મિત્રો સાથે તમે હરવા-ફરવા જાવ અને જરૂરિયાત કરતા વધારે ધન ખર્ચ કરી દો અને ત્યાર બાદ તમારી આર્થિક સ્થિતિ ખરાબ થઇ જશે.

ધન-તમારા બાળકો આજનો દિવસ તમારા માટે યાદગાર બનાવી શકે છે. તમારી જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે તમારા બાળકો દરેક સંભવ કોશિશ કરશે અને તેઓ તમારી આજ્ઞાનું પાલન પણ કરશે. તમને ઘરમાં એકલતાનો અનુભવ થશે. તમને પરિવારજનોના સ્વાસ્થ્યની ચિંતા પણ સતાવી શકે છે. આ સમયે તમારા ભાઇ-બહેન સાથે તમારે થોડાં મતભેદ થઇ શકે છે.

મકર-તમારા પિતા એક મિત્રની જેમ તમારી સાથે વાત કરશે. જેના કારણે તમારા દિમાગમાં ચાલી રહેલી મુંજવણોને તમે તેમની સામે રાખશો. આ સમયે તમને આર્થિક લાભ પ્રાપ્ત થઇ શકે છે. જો તમે સાવધાની જાળવી નહીં તો ધનહાનિ થઇ શકે છે. વૃશ્ચિક રાશિના થોડાં લોકો

કુંભ-તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે. અનેક લોકો તમારા છુટ્ટા મોંએ વખાણ કરશે. જે લોકોએ પોતાના પૈસા જુગાર માં લગાવી રાખ્યા છે તેમને આજે નુકસાન થવાની શક્યતા છે. તમને જુગાર થી દૂર રહેવાની સલાહ આપવા માં આવે છે. તમારા સામાજિક જીવનની ઉપેક્ષા કરતા નહીં. તમારા વ્યસ્ત સમયપત્રકમાંથી થોડો સમય કાઢી તમારા પરિવાર સાથે પાર્ટીમાં હાજરી આપજો. આનાથી તમે ન માત્ર દબાણમાંથી મુક્ત થશો બલ્કે તમારો ખચકાટ પણ દૂર થશે. પ્રેમ પ્રકરણમાં બળપૂર્વક કામ લેવાનું ટાળો. જરૂરિયાતમંદ લોકોને મદદ કરવાની તમારી ક્ષમતા તમને માન અપાવશે. લોકોનો ચંચૂપાત આજે તમારા જીવનસાથી સાથેના તમારા સંબંધોને નુકસાન પહોંચાડી શકે છે.

મીન-નોકરિયાત લોકોને શુભફળ પ્રાપ્ત થશે. તમારા વરિષ્ઠ અધિકારી તમારા કામથી ખુશ થશે અને તેમના વખાણ સાંભળીને તમે પણ કામ પ્રત્યે વધારે મન લગાવશો. જો તમે સંબંધને વધારે મજબૂત જાળવી રાખવા માંગતાં હોવ તો પોતાના અહંકારને દૂર કરવાની કોશિશ કરો. તમારા આર્થિક પક્ષની વાત કરવામાં આવે તો તમારે ફાલતૂ ખર્ચ ઓછા કરવા જોઇએ.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post