જાણો કેમ શિવલિંગ પર દૂધ ચડાવવામાં આવે છે, આ વૈજ્ઞાનિક રહસ્ય જાણી ચોંકી જશો

Share post

આપણી પ્રાચીન પરંપરાઓની પાછળ કેટલાંક વૈજ્ઞાનિક કારણો પણ છુપાયેલ છે, જેને આપણે પણ જાણતા નથી.  કારણ, કે એમનું શિક્ષણ આપણને ક્યારેય પણ આપ્યુ જ નથી. ભગવાન મહાદેવને શ્રાવણનાં મહીનામાં હજારો ટન દૂધ એ વિચારીને ચઢાવવામાં આવે છે, કે તેઓ આપણી પર રાજી થશે તેમજ આપણને ઉન્નતીનો માર્ગ પણ બતાવશે, પરંતુ શ્રાવણ માસમાં શિવલિંગ પર દૂધ ચઢાવવા પાછળનું કારણ શું છે એ આજે અમે આપને જણાવીશુ..

ભગવાન મહાદેવ જ એકમાત્ર એવા ભગવાન છે, કે જેમના પર  દૂધ પણ ચઢાવાય છે. શિવ ભગવાન બીજાના કલ્યાણને અર્થે ઝેરી દૂધ  પી પણ શકે છે. મહાદેવ એ સંહારકર્તા છે, તેથી આનો અર્થ એ છે, કે જે વસ્તુઓથી આપણા પ્રાણનો વિનાશ થાય છે, એટલે કે  જે ઝેરીલુ  છે, એ બધું શિવજીને જ ભોગ લગાવવામાં આવે છે.

પ્રાચીન સમયમાં પણ જ્યારે શ્રાવણ મહિનામાં તમામ જગ્યા શિવરાત્રિ પર દૂધ ચઢતુ હોય તો  લોકો તરત જ સમજી જતા, કે  આ મહીનામાં દૂધ એ ઝેર સમાન જ છે, તેમજ એ દૂધ આથી ત્યાગી દે છે, કે ક્યાંક એમને પણ  રોગ ઘેરી ન લે.

જો, આયુર્વેદની  નજરથી જોઈએ,  તો શ્રાવણ માસમાં દૂધ તેમજ દૂધથી બનેલ ખાદ્ય પદાર્થોનું  સેવન જ ન કરવું જોઈએ. એમાં વાતનો રોગ સૌથી વધારે થાય છે. શરીરમાં પણ વાત-પિત્ત કફ એના અસંતુલનથી બીમારીઓ પેદા થાય છે.

કારણ, કે શ્રાવણ માસમાં ઋતુ પરિવર્તનને લીધે શરીરમાં પણ વાત વધે છે. ત્યારે આપણા શાસ્ત્રોમાં શ્રાવણનાં સમયમાં શિવજીને દૂધ અર્પણ કરવાની પ્રથા પણ બનાવી હતી. કારણ, કે શ્રાવણ માસમાં ગાય તેમજ ભેંસ ઘાસની સાથે કેટલાક કીટકોનું પણ સેવન કરે છે, જે દૂધને ખુબ હાનિકારક પણ બનાવે છે. તેથી, શ્રાવણ મહિનામાં પણ દૂધનું સેવન ન કરતા એને શિવને અર્પણ કરવાનું વિધાન પણ બનાવ્યું છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…