જાણો કેમ એક જ ગોત્ર(કુળ)માં યુવક-યુવતીના લગ્ન નથી કરવામાં આવતા- કારણ જાણી…

લગ્ન કરતાં પહેલાં નાડી અને ગોત્ર નું મળવું એ વૈજ્ઞાનિક દ્રષ્ટિ માં ખૂબ મહત્વપૂર્ણ વાત છે. કારણ કે, તેના માધ્યમથી આ જોવામાં આવે છે કે, જે સ્ત્રી-પુરુષના લગ્ન થવાના છે તેના ડી.એન.એ એક જ હોય. એક જ ડીએનએમાં લગ્ન થવાથી કાં તો બાળકો નહિં જન્મે અથવા જન્મે છે તો તે બાળકો ખૂબ અવિકસિત અથવા નબળા હશે. જે વારંવાર બીમાર પડશે અથવા વિકલાંગ હશે. જે લોકોના ડી.એન.એ ગ્રુપ્સમાં છે તે ગ્રુપ ની આસપાસ પણ લગ્ન ન થવા જોઈએ.
આજકાલનો જે પ્રેમ છે તે વધારે સમય સુધી ચાલી શકતો નથી. કારણ કે, આ જોઈ પ્રેમ છે તે એક ખાસ પ્રકારનો ભેદ છે જે શરીરમાં એક ખાસ પ્રકારના હોર્મોન આ કારણે પેદા થાય છે અને કેટલાક સમય વીત્યા બાદ તે શાંત થઈ જાય છે. તેમાં આકર્ષણ હોય છે, પ્રેમ નથી હોતો.
કેટલીક જગ્યાઓએ ખાસ કરીને કર્ણાટક અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં સંબંધોમાં જ અરસપરસ લગ્ન થાય છે. આવું કરતાં સમયે બ્લડ ગ્રુપ નું જરૂરથી ધ્યાન રાખવું. જેમ કે એક વ્યક્તિનું બ્લડ ગ્રુપ બી પોઝીટીવ હોય તો બીજા વ્યક્તિનું પણ બી પોઝિટિવ ન હોવું જોઈએ. બી નેગેટિવ હોય તો ચાલશે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…