ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર વિપરીત પરિસ્થિતિમાં કામ કરતા ખેડૂતો, સાંભળીને થશે ગર્વ..

Share post

નવાપુરાના પહાડોની ૮૦ ટકા જમીન પથરાળ છે તેમ છતાં ખેડૂતો આખા વર્ષ દરમિયાન અનાજ ઉઘાડે છે.
પહાડીઓ ના ઢાળ ને કારણે ત્યાં ટ્રેક્ટર લઈ જવું મુશ્કેલ છે તેથી બળદની મદદથી ખેતી કરે છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સીમા ઉપર આવેલા નવાપુરના પહાડો ઉપર 80% જમીન પથરાળ છે તેમ છતાં અહીં ખેડૂતો ખેતી કરી રહ્યા છે. અહીંયા 30થી 45 ડિગ્રી ઢળાવ વાળા પહાડો ઉપર ખેતર બનાવ્યા છે. તેમાંથી તેઓ આખું વર્ષ અનાજ ઉગાડે છે. આ વિસ્તારમાં વધારે આદિવાસી લોકો રહે છે. સામાન્ય દિવસોમાં લોકો બીજા શહેરોમાં કામ માટે જતા રહે છે. વરસાદની સીઝનમાં કામ ન મળવાથી તેઓ પોતાના ગામ પાછા આવે છે અને આ પહાડો ઉપર ખેતી કરે છે.

છ ગામ જેનું આખો વિસ્તાર પહાડી છે.
બંને રાજ્યોના બોર્ડર ઉપર એવા લગભગ છ ગામ છે જેનો સંપૂર્ણ વિસ્તાર પહાડી છે. આ ગામના પહાડો ઉપર ખેતર હોવાથી ટ્રેક્ટર લઈ જવું મુશ્કેલ છે. તેથી તેઓ બળદથી ખેતી કરે છે

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…