આ ગામમાં ખેડૂતો 1 રૂપિયે ટામેટા વહેચવા મજબુર, આ ખેડૂતે કર્યું એવું કામ કે લોકો કરી રહ્યા છે વાહ વાહ

Share post

ગુજરાતના કચ્છ જીલ્લાના નખત્રાણા તાલુકાના સાંયરા ગામે ખેડૂતોએ ટામેટાનું વાવેતર કર્યુ હતુ પરંતુ સારા ભાવ ન મળતા મફતમાં આપ્યા હતા. હાલ ટમેટાના પાકમાં ખેડૂતોની પરિસ્થિતી દયનીય હાલતમાં જોવા મળી રહી છે.

સીઝનમાં હતો આટલો ભાવ માટે કર્યુ મોટા પાયે વાવેતર: શંકરભાઈ વાસાણી

નખત્રાણા તાલુકાના સાંયરા યક્ષના ખેડૂતો શંકરભાઈ વાસાણી અને મનોજભાઈ વાસાણીએ આઠ એકરમાં ટામેટાનું વાવેતર કર્યુ હતુ. વગર સીઝને ટમેટાના ભાવ ૫૦થી ૬૦નો બોલાતો હતો. આ ભાવ જોઈને ખેડૂતોએ મોટા પાયે વાવેતર કરી નાખ્યુ હતુ પરંતુ ભાવ ગગડતા હોલસેલ એક રૂપિયાથી બે રૂપિયા ભાવ થતા ખેડૂતોને વીણવા તેમજ માર્કેટમાં પહોંચાડવાનો ખર્ચ વધી જતા તેમજ ફેરિયાઓ દસ રૂપિયાના દોઢ કિલો વેંચતા ખેડૂતોને નુકશાની વેઠવી પડે તેમ હતી.

મફતમાં લોકો લઈ ગયા ટામેટા

પરિણામે, આ ખેડૂતોએ હવે કોઈ ફાયદો નહિં થાય એમ માનીને મફતમાં વાડીએથી ટમેટા લઈ જવાનું કહેતા આજુબાજુના ગામ લોકો વાડીએ આવીને ટમેટા વીણવા આવી પહોંચ્યા હતા.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post