ગાજર લટકાવી ખેડૂતોએ કર્યો જામનગરમાં સરકારનો વિરોધ.

Share post

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતો સંપૂર્ણ રીતે વર્ષા ઉપર આધાર રાખે છે.

સો ટકા પાક વીમાની માંગને લઇને ખેડૂતોએ ગાજર લટકાવીને સરકારના વિરોધમાં નારા લગાવ્યા. તેમણે સરકારના કામો ઉપર સવાલ પણ ઉઠાવ્યા.

કલેકટરને આપવામાં આવ્યું આવેદનપત્ર.

ખેડૂતોએ એક યાત્રા કાઢી જેમાં બધાએ પોતાના માથા ઉપર ગાજર લટકાવીને રાખ્યા હતા. આ યાત્રામાં નારા પણ બોલવામાં આવી રહ્યા હતા.યાત્રા જ્યારે કલેકટર ઓફિસે પહોંચી ત્યારે ખેડૂત પ્રતિનિધિઓએ કલેક્ટરને પોતાની માંગણીઓ ને લઈને એક પત્ર આપ્યો. આ ઉપરાંત જામનગર ના દેવભૂમિ દ્વારકા ક્ષેત્રને દુકાળગ્રસ્ત ઘોષિત કરવાની પણ માંગ કરી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…