fbpx
Sat. Jul 20th, 2019

પૂર્વ પતિની હત્યા કરી મકાનમાલિક ને કહ્યું-મેં મારા પતિને પતાવી દીધો છે..

તલાક બાદ પત્નીનો અન્ય પુરુષ સાથે પ્રેમ સંબંધ હતો.
હત્યા બાદ પત્ની કુસુમ લાપતા.

રાજકોટ શહેરના નવાગામ ક્વાટર માંથી એક આધેડની લાશ મળી હતી. આ મામલે પોલીસે મૃતકની પૂર્વ પત્ની કુસુમને આરોપી બનાવી છે. આ હત્યામાં કુસુમ ઉતરાણ અન્ય લોકોની મિલીભગત હોવાની આશંકા છે. કુસુમ એ પૂર્વ પતિ દિલીપ હમીરભાઈ પરમાર ઉપર ચાકુથી હુમલો કરી તેની હત્યા કરી દીધી હતી. ત્યારબાદ મકાનમાલિકને કહ્યું હતું કે મેં મારા પતિને પતાવી દીધો છે.

સોમવારે આધેડની લાશ મળી હતી
નવાગામ ક્વાર્ટર્સમાં સુરેશ દરજી ના મકાનમાં સોમવારે દિલીપ પરમાર ની લાશ મળી હતી. લાશ ઉપર ચાકુથી ઘણા વાર કરવામાં આવ્યા હતા. દિલીપભાઈ ના લગ્ન કુસુમ સાથે થયા હતા. ત્યારબાદ તેમના છૂટાછેડા થયા હતા. છુટાછેડા બાદ તુમ સુરેશ દરજી ના મકાનમાં રહેવા લાગી હતી. ત્યાં તેણે તેના પૂર્વ પતિ ની હત્યા કરી હતી. હત્યા કર્યા બાદ તે અંડરગ્રાઉન્ડ થઈ ગઈ.

છુટાછેડા બાદ જશા જોશી ના નજીકમાં આવી.
આ મામલામાં પીઆઇ રાવળે જણાવ્યું કે પહેલા તો મકાન માલિક સુરેશ દરજી ને ગિરફતાર કરવામાં આવ્યો. સુરેશભાઈએ પોલીસને જણાવ્યું કે જ્યારે તે કાલાવડમાં હતો, ત્યારે પાડોશી દ્વારા જાણવા મળ્યું કે તેમના મકાન માં થી દુર્ગંધ આવી રહી છે. હું જ્યારે ઘરે પાછો આવ્યો તો ત્યાં મને દિલીપભાઈ ની લાજ જોવા મળે.ત્યારબાદ સુરેશભાઈએ પોલીસના જણાવ્યું કે મેં અને કોઈ અજાણ્યા નંબર ઉપરથી તેને કહ્યું હતું કે મેં મારા પતિને પતાવી દીધો છે. બીજી તરફ દિલીપભાઈ સાથે છૂટાછેડા બાદ કુસુમ જસા જોશીના નજીક આવી. બંને વચ્ચે દિલીપને લઈને અવારનવાર વિવાદ થતા હતા. આ કારણે બંને મળીને દિલીપભાઈ ની હત્યા કરી નાખી. એટલું જ નહીં સુરેશ દરજી પણ શંકાના દાયરામાં છે.હવે કુસુમની ગિરફ્તારી બાદ આ રહસ્ય પરથી પડદો ઉઠશે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…