પ્રેમમાં અંધ બનતી ગુજરાતની છોકરીઓ માટે આંખ ઉઘાડનારો કિસ્સો યુવતીના બી ભત્સ ફોટો વિડીયો

Share post

પ્રેમમાં પાગલ પ્રેમીઓ ની ઘટનાઓ સામે આવતી હોય છે. ઘણીવાર પ્રેમના કારણે ન આવવા નું પરિણામ સામે આવે છે. જેના કારણે યુવક અને યુવતી બંને એક તરફી પીડાઇ રહ્યા હોય છે. આજના સોશિયલ મીડિયાના સમયમાં યંગ જનરેશનને ઓનલાઇન જ પ્રેમ થઈ જતો હોય છે. અને સમય જતા એ પ્રેમ નું પરિણામ પણ ભોગવવું પડે છે. આવી જ ઘટના ગુજરાતમાં બની છે. ગુજરાતના જામનગર જિલ્લામાં પ્રેમીઓ પર આંધળો વિશ્વાસ મૂકીને યુવતી પીડાતી હતી તેવી ઘટના સામે આવી છે. આજના સોશિયલ ના જમાનામાં સામાન્ય રીતે છોકરીઓ છોકરાઓ પર આંધળો વિશ્વાસ મૂકી દે છે.

અને નાની એવી વાતચીત દરમિયાન ન કહેવાનું કહી દે છે. સમય જતા પોતાના અંગત ફોટા અને વિડીયો પણ આપી દે છે. અને આવા સમયે અમુક છોકરાઓ યુવતીઓનો વિશ્વાસ તોડે છે. અને ન કરવાના કામ કરી બેસે છે. અહીંયા પણ એવી જ એક ઘટના સામે આવી છે. જામનગર જિલ્લાના ધ્રોલની ઘટના સામે આવી છે. એક યુવતીએ પ્રેમી સાથેનો સંબંધ તોડી નાખ્યો તો પ્રેમીએ યુવતીના બીભત્સ ફોટાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કરી દીધા હતા. અને યુવતીની જિંદગી બરબાદ કરી નાખી હતી.

જામનગરના ધ્રોલ વિસ્તારમાં રહેતી યુવતીને તેના જ વિસ્તારના એક યુવક સાથે આંધળો પ્રેમ થયો હતો. તે સમય દરમિયાન યુવતીના બોયફ્રેન્ડે વાતોમાં ફસાવીને તેમની પાસેથી અશ્લીલ ફોટાઓ અને વિડિયો કોલ રેકોર્ડ કરીને જુવો કે તેના મોબાઇલમાં સાચવી રાખ્યા હતા. આ વાતની જાણ યુવતીના ન હતી કે સમય જતાં આ ફોટા અને વિડીયો મારા માટે ખૂબ જ નડતર રૂપ સાબિત થશે. જ્યારે યુવતીએ યુવક સાથે પ્રેમ સંબંધ તોડી નાખ્યો ત્યારે આ પ્રેમીએ પોતાના મોબાઈલ દ્વારા બે વચ્ચે ફોટાઓ વિડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધા હતા. જેના કારણે યુવતીની પિક્ચર હવામાં ઉછળી હતી.

મોબાઇલ એપ્લિકેશન દ્વારા ખરાબ તેમજ ધમકીભર્યા મેસેજ સાથે સાથે કોલ કરીને જાનથી મારી નાખવાની ધમકીઓ પણ યુવતી નો પ્રેમી તેને આપી રહ્યો હતો. ત્યાંની સ્થાનિક પોલીસે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, યુવતીનો પ્રેમી રોજ કોલ કરીને તેને જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. આ ઘટનાની તપાસ કરીને પોલીસ અધિકારીઓએ ઘટનાના આરોપી હેમત ઉર્ફે ઘેલાભાઈ ચાવડા સામે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ સહિત ની કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post