આંખના દરેક રોગનો ઈલાજ હવે ઘરેબેઠા જ થશે- જાણો કેવી રીતે?

Share post

આખો લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે. આંખોમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી આરામ થાય છે. ક્યારેક આંખો માં દૂધ ,કચરો ,ચૂનો કે આકડાનું દૂધ પડે ત્યારે થતી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે.

આંખોની બળતરામાં આંખની અંદર અને બહાર માખણ લગાડવાથી બળતરા મટે છે. રોજ તાજું માખણ ખાવાથી આંખોનું તેજ વધે છે .અને આંખોની બળતરા મટે છે.

આંખોમાંથી પાણી પડતું હોય ,આંખો લાલ -રાતી હોય, આંખો અંધારા આવતા હોય ,તો જમ્યા પછી ધાણા, વરિયાળી અને સાકર સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ બનાવી રોજ પાણી સાથે પીવું.

ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે. મરીને પાણીમાં ઘસીને તેનો લેપ આંજણી ઉપર કરવાથી આંજણી જલદી પાકીને ફુટે છે.

હિંગને મધમાં મેળવી રૂની દિવેટ બનાવી તેને સળગાવી કાજળ પાડીએ તે પાછળ આંખોમાં આંજવાથી નેત્ર સ્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે. આંખોમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને બે-બે ટીપાં આંખોમાં નાંખવાથી આરામ મળે છે.

બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં આંજવાથી રતાંધળાપણું મટે છે સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે.

નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે. જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે.

કોથમીરનો રસ કાઢી ચોખ્ખા કપડાથી ગાળી તે નાં બે ટીપાં આંખોમાં નાખવાથી દુઃખતી આંખો સારી થાય છે. અધકચરા ત્રિફળા ચૂર્ણને રાત્રે પલાળી રાખી સવારે ગાળીને તે પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…