મુકેશ અંબાણીના ઘરનો કચરો પણ એવી જગ્યાએ જાય છે કે, જાણીને આંખે અંધારા આવી જશે

Share post

એમની સમૃધ્ધિને લીધે રિલાયન્સ કંપનીનાં વડા મુકેશ અંબાણીની સમગ્ર દેશ તેમજ વિશ્વમાં વિશેષ ઓળખ રહેલી છે. ફક્ત ભારતમાં જ નહીં પરંતુ એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ છે. તેઓ વિશ્વના ધનિક લોકોની યાદીમાં પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. મુકેશ અંબાણી હંમેશા એમની સમૃધ્ધિ તથા પોતાની જાતને લગતી તમામ બાબતોની ચર્ચામાં રહેતાં હોય છે.

મુકેશ અંબાણીની જેમ, ઘણીવખત એમનું મુંબઈમાં આવેલ ઘર એન્ટિલિયા ચર્ચામાં રહેતાં હોય છે. આ ઘર એમની ડિઝાઇનની સાથે જ એની સુંદરતા તથા કિંમત માટે ખુબ જાણીતું બન્યું છે. મુકેશ અંબાણી મુંબઇમાં એમના પરિવાર સાથે આ મકાનમાં રહે છે. તેમના 27 માળના મકાનની દેશ-દુનિયામાં વિશેષ ઓળખ ધરાવે છે.

મુકેશ અંબાણીના આ ઘરની સુંદરતા જલ્દીથી બની છે. એની કિંમત ફક્ત ભારતમાં જ નહીં પણ દુનિયાનાં સૌથી મોંઘા મકાનોમાંનું એક છે. કેટલાંક અહેવાલોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, રિલાયન્સના વડાના ઘર ‘એન્ટિલિયા’ ની કિંમત અંદાજે 6,000 કરોડ રૂપિયા છે. એક આકર્ષક ડિઝાઇનની ઉપરાંત, એની ખાસિયત છે કે, આ ઘર ભૂકંપ સામે લડવામાં પણ સક્ષમ રહેલું છે.

અંબાણીના કુલ 27 માળના મકાનમાં કુલ 600 નોકરો કામ કરે છે તેમજ બધા નોકરોને લાખો રૂપિયાનો માસિક પગાર આપવામાં આવે છે. આની સાથે જ મુકેશ અંબાણીના ડ્રાઇવરને પણ દર મહિને લાખો રૂપિયા ચૂકવવામાં આવે છે. સોશિયલ મીડિયામાં મુકેશ અંબાણીના ઘરની સાથે, તેના ઘરના કચરાને લગતા સમાચાર વાયરલ થયા, જેમાં કહેવામાં આવ્યું હતું કે, એના ઘરનો કચરો ઘરની બહાર જતો નથી.

વર્ષ 2017 માં મીડિયા અહેવાલોમાં જાણ કરવામાં આવી હતી કે, મુકેશ અંબાણીના ઘરમાંથી નીકળતો બધો કચરો ઘરની અંદર જ વીજળી ઉત્પન્ન કરવાના કામમાં વાપરવામાં આવે છે. એન્ટિલિયામાં વીજ ઉત્પાદન માટે મિનિ પ્લાન્ટ અસ્તિત્વમાં છે. જો કે, આવા સમાચાર સાથે અંબાણી પરિવારનો કોઈ સંબંધ નથી. મુકેશ અંબાણી તેમજ અંબાણી પરિવારના કોઈ સભ્ય દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post