કાળા મરી ખાવાથી, ફક્ત એક અઠવાડિયામાં દુર થઇ જશે શરીરના આ દર્દ અને રોગ- જાણો જલ્દી…

Share post

તમે સૌએ કાળી મરી નામની ઔષધીનું નામ તો સાંભળ્યું જ હશેને. હા મિત્રો કાળી મરીમાં પિપરીન, આયરન, પોટેશિયમ, મેગ્નેશિયમ, મેગજીન, જિંક, ક્રોમિયમ, વિટામિન-C, વિટામિન-A, વિટામિન-D, એવા એન્ટી ઑક્સીડેંટ અને બીજા અગત્યના ઘણા પોષક તત્વ હાજર હોય છે. જેનાથી 70 પ્રકારના રોગોનું નિદાન થઇ શકે છે. તેથી અમે તમને કાળી મરીથી થતા ફાયદા જણાવી રહ્યા છે.

કાળી મરી ખાવાના ફાયદા :-
કાળી મરી એ ઘણા ખતરનાક રોગો સામે શરીરની રક્ષા કરે છે. કારણકે મરીમાં વિટામિનની સાથે-સાથે ફલેવોનાયડસ કારોટેંસ અને બીજા એંટી ઓક્સીડેંટ જેવા જરૂરી પોષક તત્વ પણ હાજર હોય છે. જે અનેક રોગો સામે લડવામાં સહાયક બને છે.

પેટમાં અપચો, ઝાડા, કબજીયાત વગેરે જેવી સમસ્યાઓંથી રાહત મેળવવા માટે કાળી મરી એ સર્વશ્રેષ્ઠ ઔષધિ સાબિત થઇ શકે છે.કાળી મરીમાં એક ફાઈટોન્યૂટ્રીસિયંસ ગુણ હોવાના કારણે તમે તમારો વજન પણ ઘટાડી શકો છો. કારણકે મરીએ શરીરમાં વધારે પ્રમાણમાં વસા હોવાથી રોકે છે.

આ સમસ્યા સિવાય પેટમાં થતો ગેસ, ઉધરસ, શરદી, ત્વચાના રોગો, પેટ્માં કૃમિ જેવા જુદા જુદા રોગો એના સેવનથી ઠીક થઈ જાય છે.આ મરીનો સૌથી વધારે ફાયદો એ છે કે, તેનાથી આંખોની ક્ષમતા પણ વધે છે.કાળી મરીના 3-5 દાણા ચાવીને ખાઈ શકો કે પછી તમે એને મધમાં મિક્સ કરીને પણ ખાઈ શકો છો.

તેને ખાવાનો સૌથી સારો રસ્તો એ પણ થઇ શકે છે કે તેને કેટલાક કિશમિશ સાથે તેને ખાઈ શકાય છે.આ મરીને સતત 7 દિવસ સુધી ખાવાથી જ તમને શરીરમાં ફાયદો થતો જોવા મળે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post