September 23, 2020

ચમચી કરતા હાથ વડે ખાવાથી શરીરને થાય છે આટલા બધા ફાયદાઓ- વાંચો વધુ

Share post

આજે મોટાભાગના લોકો જમતી વખતે સ્પૂન, છરી અને કાંટાનો ઉપયોગ કરે છે .જોકે આયુર્વેદમાં હાથ વડે ખાવના કેટલાય ફાયદા બતાવાયા છે .હાથ વડે ખાતી વ્યક્તિઓને જમ્યાનો સંતોષ મળે છે. વધુ પડતું ખાવાથી બચી શકે છે .હાથ વડે ખાવાથી જમવાનું સરળતાથી પચી જાય છે .અને તેનાથી શરીરનું વજન પણ વધતો નથી.

વજન સમતોલ રહે છે:

જો તમે તમારું વજન કંટ્રોલમાં રાખવા માગતા હો તો જમતી વખતે ચમચી નહીં પણ તમારા હાથ વડે જમવું જોઈએ .હકીકતમાં હાથ વડે જમવાથી આપણું પેટ ભરાઈ જાય ત્યારે આપણા મગજને સંતોષ મળે છે. અને આપણે ઓવરઇડીટીંગ થી બચી શકે છે.

મો દાજવાનો ડર રહેતો નથી:

જો ખાવાનું વધુ ગરમ છે તો એવામાં તમે ચમચીથી ખાઈ શકો છો પણ એનાથી મો દાઝવાનો ડર રહે છે. પણ હાથ વડે ખાતી વખતે મોં નથી દાજતું.

શરીર ઊર્જા જળવાઈ રહે છે:

હાથથી ખાતી વખતે શરીર ની ઉર્જા લાંબા સમય સુધી બની રહે છે કહેવાય છે કે માનવ શરીર હવા, પાણી, અગ્નિ ,પૃથ્વી અને આકાશ જેવા પાંચ તત્વોનું બનેલું છે. જો આ તત્વોમાં કોઈ પ્રકારનો અસંતુલન આવી જાય તો તેનાથી શરીરની કેટલીક પ્રકારની બીમારીઓ થઈ શકે છે. હાથ વડે બનાવતી વખતે જે સ્થિતિ બને છે તે શરીરના પાંચ તત્વો વચ્ચે સંતુલન બનાવી રાખે છે .અને શરીરને ઊર્જા મળે છે.

પાચનક્રિયા સુધરે છે:

ચમચી વડે ખાવાથી તમારી પાચનક્રિયા રોકાય છે .પણ હાથ વડે ખવાથી પાચનક્રિયા સુધરે છે .ખાવાની વસ્તુઓ અને આ અડકવાથી મગજ સુધી મેસેજ જાય છે અને પેટ પાચન ક્રિયા માટે તૈયાર થાય છે .આવું થવાથી પાચનક્રિયા વધુ સારી બને છે અને ખાવાનું સરળતાથી પચી જાય છે.

ખાતી વખતે જમવા પર ધ્યાન રહે છે:

ચમચી વડે જમવાથી કેટલીક વખત આપણું ધ્યાન ભટકી જાય છે .પણ હાથ વડે ખાતી વખતે આપણું ધ્યાન માત્ર જમવા પર હોય છે. આ દરમિયાન આપણે શું ખાઈ રહ્યા છે અને કેટલું ખાઈ રહ્યા છીએ એના પર પણ ધ્યાન રહે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post