તમારા ઘરની અગાસી પર સોલાર પેનલ ફિટ કરીને કરો કમાણી, વાંચો યોજનાની વિગતો

Share post

આજકાલ સોલાર પેનલની ડિમાન્ડ ઝડપી રીતે વધી રહી છે. આવામાં તમારી પાસે પણ સોલાર પેનલ થી કમાવવા માટે શાનદાર મોકો છે. આ ધંધા સાથે જોડાઈને તમે પણ દર મહિને સારી એવી કમાણી કરી શકો છો. કેન્દ્ર અને રાજ્ય સરકાર પણ સોલાર બિઝનેસ ને સપોર્ટ કરી રહી છે.

આ રીતે કરો કમાણી :-

ધંધો શરૂ કરતા પહેલા તમારે 60 હજાર રૂપિયા નું રોકાણ કરવું પડશે. જો તમારી પાસે પૈસા નથી તો મૂંઝાવું નહીં કારણકે બેંકો સોલાર પેનલ નો ધંધો કરવા માટે લોન આપી રહી છે. ઘરની છત પર સોલર પેનલ લગાવીને વીજળી ઉત્પન્ન કરી શકાય છે.

આ માટે તમે નજીકની વીજળી કંપની સાથે વાતચીત કરીને તેમને વીજળી વેચી શકો છો.

1) સૌથી પહેલા વીજળી કંપની પાસેથી તમારે લાયસન્સ લેવું પડશે.

2) વીજળી કંપની સાથે પાવર પરચેઝ એગ્રીમેન્ટ સાઇન કરવું પડશે.

3) સોલર પ્લાન્ટ લગાવવા માટે પ્રતિ કિલોવોટ ૬૦ થી ૮૦ હજાર રૂપિયાનો ખર્ચો થશે.

4) રાજ્ય સરકાર આમાં સ્પેશિયલ ઓફર પણ આપી રહી છે.

5) ત્યારબાદ પ્લાન્ટ લગાવીને વીજળી વેચતા તમને પ્રતિ યુનિટ 7-8 રૂપિયા મળી શકે છે.

6) આ બિઝનેસને લઈને તમને કોઈ સમસ્યા હોય તો સરકાર પાસેથી ટ્રેનિંગ પણ લઈ શકો છો.

7) જણાવી દઇએ કે સોલર પેનલ માં મેન્ટેનન્સ ખર્ચ નથી આવતું. પરંતુ દર 10 વર્ષે બેટરી બદલવી પડે છે તેનો ખર્ચો લગભગ 20 હજાર રૂપિયા છે.

આ યોજનાની વિસ્તૃત જાણકારી તમે નજીકની કલેક્ટર ઓફિસ પરથી મળી શકશે.આ સિવાય ગુજરાત ઊર્જા વિકાસ એજન્સી  પરથી પણ તમે યોજનાની વિગતો મેળવી શકો છો.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post