આ મંદિરમાં દર્શન કરી બહાર આવતા ભક્તોને શ્વાન કહે છે સીતારામ- વિશ્વાસ ન આવે તો જુઓ વિડીયો

Share post

સોશિયલ મીડિયા પર આશ્વર્યચકિત કરી દે એવાં કેટલાંક વિડીયો સતત વાયરલ થતાંરહેતાં હોય છે ત્યારે હાલમાં પણ આવા જ એક વિડીયોને લઈ જાણકારી સામે આવી રહી છે. સોશિયલ મીડિયા પર કોઇને કોઇ મુદ્દે વિડીયો વાયરલ થતાં રહેતાં હોય છે. હાલમાં પણ ખુબ વાયરલ થયેલ એક વીડિયોએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે કે, જેમાં એક મંદિરની બહાર કુતરું લોકોને આશિર્વાદ આપી રહ્યું છે તેમજ તેમની સાથે હાથ મિલાવી રહ્યું છે.

વીડિયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ :
મળતી જાણકારી મુજબ વાયરલ થયેલ આ વીડિયો સિદ્ધટેકમાં આવેલ સિદ્ધિ વિનાયક મંદિરનો હોવાનું જાણવા મળ્યું છે. આ વીડિયોમાં મંદિરના મુખ્યદ્વારની બહાર કુતરું આરામથી બેસીને જે ભક્તો મંદિરની બહાર નીકળે તેમને આશિર્વાદ આપી રહ્યું છે તેમજ તેમની સાથે હાથ મિલાવી રહ્યું છે.  લોકો પણ આ કુતરાની પાસે નમીને આશિર્વાદ લઈ રહ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

આ વીડિયો ફેસબુક પર અરુણ લીમાદિયા નામના યુઝર દ્વારા શેર કરવામાં આવ્યો છે. તેણે આના બે વીડિયો શેર કર્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ શેર થતાં હોવાંની સાથે જ તે ખુબ વાયરલ થઈ ગયો હોવાથી લોકો પણ તેને ખૂબ પસંદ કરી રહ્યા છે. તમે આ વિડિયો પણ જોઈ શકો છો કે, કેવી રીતે કૂતરો મંદિરની બહારના લોકોને આશીર્વાદ આપી રહ્યો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…

 


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…