શુક્રવારની રાત્રે કરો આ પાંચ કામ- રાતોરાત થઇ જશો માલામાલ

Share post

જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્રવારનો ઉપાય ધન-સમૃદ્ધિની સાથે અનેક પ્રકારના ભૌતિક સુખોની પ્રાપ્તિ માટે કરવામાં આવે છે. શુક્રવારનો દિવસ શુક્ર ગ્રહનો હોય છે. શુક્ર ગ્રહ એ સૌંદર્ય, એશ્વર્ય, વૈભવ, કળા, સંગીત, કામ વાસના અને અનેક પ્રકારના સંસારિક સુખોનું કારણ ગણવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે જો શુક્રવારની રાતે ઘણા વિશેષ નિર્ણય કરવામાં આવે તો આપણને તેના ઘણા લાભ થાય છે. તેના પર માતા લક્ષ્ણીજીના આશીર્વાદ હંમેશા રહે છે. ચાલો જાણીએ માતા લક્ષ્મીજીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે શુક્રવારે શું કરવું જોઇએ.

ધનની દેવી માતા લક્ષ્મીજીની  આ રીતે કરો આરાધના…
જ્યોતિષ શાસ્ત્રના જણાવ્યા મુજબ શુક્રવારની રાતે 9 થી 10 વાગ્યાની વચ્ચે માતા લક્ષ્મીજીની વિધિ પ્રમાણે પૂજા અર્ચના કરવી જોઇએ. પૂજા અર્ચના કરવાથી તમારી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે અને તમારા જીવન માં માતા લક્ષ્મીજી ની કૃપાથી તમારી ધનરાશીમાં સેજમાંત્ર પણ ધટાડો થશે નહિ.

ધાર્મિક પરંપરાના પ્રમાણે ગુલાબી રંગ શુક્ર ગ્રહ અને માતા લક્ષ્મીનો પસંદગીનો રંગ છે. જેના લીધે ધાર્મિક માન્યતાને અનુસાર ગુલાબી રંગના વસ્ત્રો પેરીને પૂજા માં બેસવું જોઈંએ. જેના લીધે લક્ષ્મીમા ખુશ થાય છે. અને કુંડલીમાં શુક્ર ગ્રહ બળવાન થાય છે.

જ્યોતિષ શાસ્ત્રના પ્રમાણે દેવી અષ્ટ લક્ષ્મીજીની મૂર્તિને પણ ગુલાબી રંગના વસ્ત્ર પર રાખવી જોઇએ એની સાથે જ મા લક્ષ્મીજીની મૂર્તિ સાથે શ્રીયંત્ર પણ હોવું જરૂરી છે. આરતી પૂજાની થાળીમાં ગાયના ઘીના 8 દીવા પણ પ્રગટાવી અને ગુલાબની સુગંધ વાળી અગરબત્તી પ્રગટાવીને મા લક્ષ્મીજીને માવાની બરફીનો પ્રસાદ લગાવો..

માતા લક્ષ્મીજીની પૂજા અર્ચનાના સમયે શ્રીયંત્ર અને અષ્ટ લક્ષ્મીજીની મૂર્તિ પર અષ્ટ ગંધથી તિલક કરવું જોઇએ. ત્યાર પછી કમળના ગટ્ટની માળાથી હ્રીં શ્રીં અષ્ટલક્ષ્મીયે હ્રીં સિદ્ધયે મમ ગૃહે આગચ્છાગચ્છ નમ: સ્વાહા! પૂરી શ્રદ્ધા અને વિશ્વાસથી 108 વખત આ મંત્રનો જાપ કરો.

પૂજા અર્ચનામાં પ્રગટાવવામાં આવેલા 8 દીવાને ઘરની બધી જ દિશાઓમાં રાખો અને જ્યારે કમળની માળાને કબાટની તિજોરીમાં મુકો. પૂજા અર્ચનામાં જાણતા અજાણતા કોઇપણ ભૂલ થઇ હોય તો મા લક્ષ્મીજી પાસે ક્ષમા માંગો અને માતા લક્ષ્મીજીને વિનંતી કરો કે તેઓ તમારા પર કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખે અને તમારા જીવનમાં સુખ-સમૃદ્ધિ, ધન અને એશ્વર્ય વધારે છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post