સંભોગ પહેલા ભૂલથી પણ ન ખાવી જોઈએ આ વસ્તુઓ, નહીતર…

Share post

હાલમાં ચાલી રહેલ જીવનશૈલી મુજબ ખાણીપીણીનું ધ્યાન રાખવું એ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. ખાણીપીણીને લીધે ઘણાં લોકોની સંભોગ લાઈફમાં પણ અસર થટી જોવાં મળે છે. ઘણી વખત એવું બનતું હોય છે, કે લોકો રાત્રિનાં ભોજનમાં ઘણી વખત એવી વસ્તુઓ ખાઈ લેતાં હોય છે, જેની અસર રાત્રે શારીરિક સબંધ માણવા પર પણ પડતો હોય છે. ઘણી વસ્તુઓ એવી છે, કે જે લોકો જમ્યાં બાદ શારીરિક સબંધ બાંધતા પહેલા ખરાબ મૂડમાં હોય છે.

ફ્રેન્ચ ફ્રાઈસ, પોપકોર્ન જેવી વગેરેમાં મીઠાનું પ્રમાણ સામાન્ય કરતાં ખુબ જ વધુ હોય છે. મીઠાની વધુ પડતી માત્રાથી પણ શરીરમાં પાણીની રીટેન્શન વધારે છે, જે ઉબકા આવવાનું મૂળભૂત કારણ પણ બની શકે છે. વધુ પડતી નમકીન વસ્તુઓ ઓર્ગેજ્મની માટે જરૂરી બ્લડ સર્કુલેશનમાં પણ અવરોધરૂપ બની શકે છે.

આપણા શરીરમાં પણ એક હોર્મોન હોય છે– કોર્ટિસોલ, જે આપણા તણાવમાં ખુબ જ વધારો કરે છે. કોફીમાં રહેલ કેફીન એ આ હોર્મોનને ખુબ જ વધારે છે. કેફીન એ ઉત્તેજનાને પણ ઘણી ઓછી કરે છે, જેથી જમ્યાં પછી પણ કોફી પીવાની ટેવ છોડી દો.

બીજી વાત એ છે, કે પુરુષ હોય કે સ્ત્રી, શારીરિક સબંધ બાંધતી વખતે આપણા શરીરમાં વધુ સારી રીતે ટેસ્ટોસ્ટેરોનનું સ્તર હોવું એ ખૂબ જ મહત્વપૂર્ણ છે. સોયા એ શરીરમાં હોર્મોન્સને પણ ઘણું અસંતુલિત કરી શકે છે. તબીબી સંશોધન કરતાં આ વાત જાણવા મળી છે, કે જો પુરુષ એ દિવસમાં કુલ 120 મિલિગ્રામથી વધુ સોયા લે છે, તો એમનાં ટેસ્ટોસ્ટેરોનનાં સ્તરમાં ઘણો ઘટાડો થાય છે. જેથી શારીરિક સબંધ બાંધતા પહેલાં એને ન ખાવાનું સૂચન આપવામાં આવે છે.

ઘણીવાર એવું થતું હોય છે, કે શારીરિક સબંધ બાંધતી વખતે પેટમાં દુખાવો થવો, ખોટી વસ્તુઓ ખાવાથી ગેસ જેવી સમસ્યાઓ પણ અડચણરૂપ બની શકે છે. બ્રોકોલી, કોબીજ તેમજ સ્પ્રાઉટ્સ એ પણ શાકભાજી જ છે જે મીથેનને ઉત્પન્ન કરે છે. એટલે કે આ શાકભાજી એ જ ગેસની સમસ્યાને ઉત્પન્ન કરી શકે છે. જો, આ શાકભાજીને ખાવી હોય, તો પછી એને ખૂબ જ સારી રીતે રાંધવી ખુબ જ જરૂરી છે, જેનાંથી ગેસની સમસ્યા પણ ન થાય.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post

આ વાંચવાનું ભૂલતા નહીં…