મોદી સરકારે દિલ્હી બોર્ડર પર હજારો ખેડૂતો પર લાઠીઓનો વરસાદ? – આ વિડીયો જોઇને પગ નીચેથી ધરતી સરી જશે

Share post

કૃષિ કાયદાનાં વિરોધમાં દિલ્હી કૂચ કરી રહેલ ખેડૂતોને બુરાડીના નિરંકારી મેદાનમાં પ્રદર્શન કરવાની પરવાનગી આપવામાં આવી છે ત્યારે આવા સમયે નિરંકારી મેદાનમાં ખેડૂતોને તમામ સુવિધા આપવાની ખાતરી કેજરીવાલ સરકાર બતાવી છે. જે અંતર્ગત સૌપ્રથમ અહીં ખેડૂતોને પીવાના પાણીની સુવિધા કરી દેવામાં આવશે. કેજરીવાલે સ્વયં પોતાના મંત્રી રાઘવ ચઢ્ઢાને ધરણાસ્થળ પર જઈને વ્યવસ્થા કરાવી આપવા સૂચના આપવામાં આવી છે.

ત્યારબાદ ત્યાં ખેડૂતો માટે ટેંટ, શેલ્ટર, હાલતા-ચાલતા ટોયલેટ ઉપલબ્ધ કરવાની આપવાની પણ તૈયારી બતાવી છે. દિલ્હી સરકારે નોર્થ તથા સેન્ટ્રલ ડિસ્ટ્રીકના જિલ્લા અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે કે, ખેડૂતોને તમામ સુવિધા આપવા માટે તૈયાર રહો. કેજરીવાલ સરકારના મંત્રી કૈલાશ ગેહલોતે કહ્યું હતું કે, મુખ્યમંત્રીના નેતૃત્વમાં અમારો પ્રયાસ રહે છે કે, ખેડૂતોને કોઈ તકલીફ ન પડે, બધાં પ્રકારની સુવિધા મળે. ડિવીજનલ કમિશ્નરને પણ આદેશ આપવામાં આવ્યા છે કે, ત્યાં પાણી, મોબાઈલ, ટોયલેટ, સાફ સફાઈની સુવિધા આપવામાં આવે.

હજૂ તો ખાલી છે નિરંકારી ગ્રાઉન્ડ, બોર્ડર પર તૈનાત છે ખેડૂત:
આંદોલન કારીઓ હજૂ દિલ્હીની બોર્ડર પર છે, રાત્રીનું ખાવાનું ખાવાની તૈયારીમાં લાગેલા છે. જો રાતના સમયે તેઓ બુરાડી ન આવે તો, શનિવારે સવારમાં ફરી એક અહીં ગરમ માહોલ જોવા મળશે. હાલમાં બુરાડીનું નિરંકારી મેદાન ખાલી છે. દિલ્હી સરકાર તથા ખેડૂત નેતાઓ બુરાડીમાં જરૂરી સુવિધા પુરી પાડવામાં લાગી ગયા છે.

દિલ્હી પોલીસે દિલ્હીમાં આવેલ કુલ 9 સ્ટેડિયમમાં અસ્થાઈ જેલ બનાવવાની મંજુરી માંગી હતી. જો કે, કેજરીવાલ સરકાર દ્વારા પોલીસની અપીલને ફગાવી દેવામાં આવી છે. એમને પરવાનગી આપવામાં આવી નથી આપી. સરકારે અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે કે, ખેડૂતોને સમર્થન કરવામાં આવે. રાજ્ય સરકારનું માનવુ છે કે, ખેડૂતોની માંગ યોગ્ય છે તેમજ તથા એમને પ્રદર્શન કરવાનો અધિકાર રહેલો છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post