કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય- આટલા લાખ સુધીની કૃષિ લોન થશે માફ!

Share post

કોરોના વાયરસની મહામારી સમગ્ર વિશ્વમાં ચાલી રહી છે. આવાં સમય દરમિયાન તમામ લોકોએ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે પણ કેટલાંક ખેડુતોએ કરવાનું છે. જો કે, કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને રાહત આપવાં માટે અત્યાર સુધીમાં કેટલીક પહેલ કરવામાં આવી છે. આ જ ક્રમમાં લોકડાઉન પછી ખેડૂતોની કૃષિ લોન માફ કરી દેવામાં આવશે.

હકીકતમાં કુલ બે દિવસની મુલાકાતે બર્મો આવેલ ઝારખંડનાં નાણામંત્રી Dr. રામેશ્વર ઓરાઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે, રાજ્યના ખેડુતોની કુલ 2 લાખ સુધીની કૃષિ લોન માફ કરી દેવામાં આવશે. જો કોઈ કુલ 25,000 છે તો કોઈની પાસે કુલ 60,000 રૂપિયા છે. ખેડુતોનો ડેટા તૈયાર થતાંની સાથે જ દેવા માફીની ઘોષણા કરી દેવામાં આવશે. આની માટે અમને પૈસા મળી ગયા છે.

100 યુનિટ સુધી વીજળી વિના મૂલ્યે આપવામાં આવશે…
આપને જણાવી દઈએ કે, નાણામંત્રી ચાંડો પંચાયત ખાતે આયોજિત બૂથ લેવલ કાર્યક્રમને સંબોધન કરી રહ્યા હતા તે દરમિયાન કુલ 10 પાર્ટી પંચાયતોના બૂથ કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વિધાનસભાની પેટા-ચૂંટણીમાં કોંગ્રેસના જ ધારાસભ્ય જીતશે. ઓરાઓએ બીજી ઘણી મહત્વની વાતો જણાવી હતી. આ દરમિયાન તેમણે પાર્ટીના કાર્યકરોને વિજયનો મંત્ર પણ આપ્યો હતો.

15 લાખ પરિવારોમાં અનાજનું વિતરણ કરવામાં આવશે…
આ સિવાય નાણામંત્રીએ કહ્યું કે, કુલ 100 યુનિટ સુધી વીજળી દરેકને વિના મૂલ્યે આપવામાં આવશે. આની માટે પણ કામ ચાલી રહ્યું છે. સરકાર જે પણ કહેશે તે પૂર્ણ કરશે. ઓરાઓએ જણાવતાં કહ્યું કે, સરકાર ઝારખંડના દરેક લોકો પ્રત્યે ખૂબ સભાન છે. કુલ 15 લાખ પરિવારોમાં અનાજનું વિતરણ કરવાની યોજના બનાવવામાં આવી છે. કોઈપણ પરિવાર અનાજથી વંચિત રહેશે નહીં, સરકાર દરેક પર નજર રાખી રહી છે.

સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.

અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.

અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.

https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club

જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…


Share post