તમારી પાસે ક્રેડીટ કાર્ડ છે? તો આ લેખ ચોક્કસ વાંચજો નહિતર આ મોટો ફાયદો ચુકી જશો

Share post

શું તમે પણ શોપિંગ, ફુડિંગ ,ટ્રાવેલિંગ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરો છો? આજ કાલ મોટાભાગના લોકો તેમના ખર્ચાને આજ રીતે મેનેજ કરે છે .જ્યારે કંઈક વસ્તુ આપણને તરત ખરીદવી છે .અને કિંમત આપણા બજેટ બહાર હોય ત્યારે આવા સમયે ક્રેડિટ કાર્ડ સાથ આપે છે .જો આપણી પાસે રોકડા ન હોય તો ક્રેડિટ કાર્ડથી ખરીદી કરીને પોતાની મનપસંદ વસ્તુ ખરીદી લઇએ છીએ .

કેડીટ કાર્ડ નો સૌથી મોટો ફાયદો એ છે, કે એકાઉન્ટમાંથી પૈસા તરફ ડેબિટ નથી થતાં .પરંતુ તેને ચૂકવવા માટે ગેસ અવધિ મળે છે .તે જ સમયે ગેસ અવધિમાં ચૂકવણી પર વ્યાજ નું કોઈ નુકસાન પણ નથી થતું ,પરંતુ શું તમને ખબર છે કે ક્રેડિટ કાડ વાપરતા સમય જો કેટલીક બાબતોનું ધ્યાન ન રાખવામાં આવે તો ઘણું નુકસાન ઉઠાવવું પડે છે.

તમે ઘણી વાર જોયું છે કે જ્યારે પણ તમારા ખાતામાંથી બેલેન્સ મિનિમમ કરતા નીચે આવી જાય છે ત્યારે પર મેસેજ આવા લાગે છે .પરંતુ ક્રેડિટકાર્ડનો બીલ જમા કરવા માટે તમારા પર કોઈ મેસેજ નથી આવતો કારણ કે કંપની ઈચ્છતી નથી કે તમે પહેલા મહિનામાં જ બધું પેમેન્ટ કરી દો એને બદલે કંપની ઇચ્છે છે કે તમે વધુ મોડું કરો અને પછીથી લેટ ફી પણ ભરો.

ગ્રાહકોને ઘણી વાર ફ્રી EMI ક્રેડિટ કાર્ડ પર 0% પર EMI ની વાત કહેવામાં આવે છે .પરંતુ તેમને આ જાણીને હેરાન થશે કે જીરો ટકા વ્યાજ પર EMI ની પણ નિયમ અને શરતો લાગુ થાય છે .જો એક પણ શરત નું ઉલ્લંઘન કરો તો ૫ કે ૧૦ નહિ ૨૦ ટકાથી પણ વધુ વ્યાજ ચૂકવવું પડે છે.

પોઇન્ટ કેવી રીતે કરો રીડિમ:
ક્રેડિટ કાર્ડથી ખરીદી કરતા સમયે તમને કેટલાક પેબેક પોઈન્ટ મળે છે .પરંતુ બેન્ક તમને ક્યારેય પણ નહીં જણાવે કે તમે તમારા પોઇન્ટ કઈે રીતે રિડીમ કરી શકો છો .એવામાં જાણકારી ન હોવા પર લાખો પોઇન્ટ્સ પડયા રહે છે .અને ક્રેડિટ કાર્ડ એક્સપાયર થઇ જાય છે. આ સિવાય જ્યારે તમારા પોઇન્ટ 1000 થી10000 જેવા લેન્ડમાર્ક કોર્સ કરે છે. બેંક તમને નથી જણાતી કે તમારા આટલા પોઇન્ટ થઇ ગયા છે અને તમને એની રિડીમ કરીને કેશબેંક નો લાભ લઇ શકો છો.

કાડ અપગ્રેડ ચાર્જ:
ઘણીવાર લોકો પોતાના ક્રેડિટ કાર્ડ તેનાથી ઉપરના રેન્કના ક્રેડિટ કાર્ડ થી અપડેટ કરાવી લે છે . બેંક પણ ઘણીવાર ગ્રાહકોને ઓફર કરી છે અપગ્રેડેશન ફ્રી ઓફ કોસ્ટ છે .સિલ્વર કાર્ડને ગોલ્ડમાં અને ગોલ્ડ પ્લેટિનિયમ અપડેટ કરાવો મોંઘુ પડે છે .તમને ખબર હોવી જોઈએ કે નવા ક્રેડિટ કાર્ડ માટે તમારે પાંચસો રૂપિયાથી લઈને ૭૦૦ રૂપિયાની કિંમત સુધી ની કિંમત ચૂકવવી પડે છે.

ફિ કેડિટ લિમિટ:

ઘણીવાર આપણને ખુશ થઈએ છીએ કે આપણા કાર્ડની ક્રેડિટ લિમિટ ફ્રીમાં વધારી દેવામાં આવી છે. ક્રેડિટ કાર્ડ ધારકોને ઘણીવાર આવા કોર્લ્સ આવે છે કે તેમના ક્રેડિટ કાર્ડ ની ક્રેડિટ લિમિટ ફી મા વધારવામાં આવી રહી છે .પરંતુ ઓછા લોકો જાણે છે બેન્ક તમારી લિમિટ ના હિસાબ થી વાર્ષિક શુલ્ક પણ વધારી દે છે પરંતુ તેની જાણકારી બેંક પોતે નથી આપતી.


Share post