અજાણ્યા પ્રેમીયુગલે લીમડાના ઝાડ ઉપર ફાંસી લગાવી…

બન્નેની ઓળખ થઇ શકી નથી.
લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી.
ગોંડલ ના રેલવે સ્ટેશન પાસે અજાણ્યા પ્રેમીયુગલે લીમડાના ઝાડ સાથે એક સાથે સાચી લગાવી આત્મહત્યા કરી લીધી છે. હજુ સુધી તેમની ઓળખ થઇ શકી નથી. ગમન સાંથલ બંને લાશોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
લીમડાના ઝાડ સાથે દોરડાથી ખુદને લટકાવ્યા.
અહીંયા સ્ટેશન પાસે સ્વામીવિવેકાનંદની પ્રતિમા સામે આવેલા લીમડાના એક ઝાડ સાથે દોરડું બાંધી પ્રેમી યુગલે આત્મહત્યા કરી છે.ખબર મળતા જ પોલીસ ત્યાં પહોંચી બંને લાશોને ઝાડ ઉપરથી ઉતારી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા છે. બન્નેની ઓળખ થઇ શકી નથી. તપાસ ચાલુ છે.
સ્ક્રીનને ડાબી તરફ સ્વાઇપ કરીને બીજા આર્ટિકલ્સ પણ વાંચો…. <—<—
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેસબુક પેજ પર મોકલાવો.
અમારુ આ આર્ટીકલ વાચવા માટે તમારો ખુબ ખુબ આભાર,અમે આશા રાખીએ છીએ કે તમને અમારુ આ આર્ટીકલ ગમ્યું હશે આ આર્ટીકલ તમારા મિત્રો સાથે શેર કરો.
અમારી એન્ડ્રોઇડ એપ્લિકેશન ફ્રીમાં નીચે ક્લિક કરીને ડાઉનલોડ કરો.
https://play.google.com/store/apps/details?id=com.khedut.khedut_club
જીવન જરૂરિયાત તેમજ અન્ય મહત્વની માહિતી મેળવવા માટે આપણું સૌનુ ફેવરીટ Jay Kisan જય કિસાન ફેસુબક પેજ લાઇક કરો. આભાર…